નવસારીમાં સવારથી વરસાદી માહોલ

By

Published : Aug 15, 2022, 9:35 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

thumbnail

નવસારી હવામાન વિભાગની આગાહી સાચી ઠરી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ Rainy weather in Navsari જામતા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં Indian Independence Day પણ મુશ્કેલી પડી હતી. શહેરમાં હવામાન વિભાગની વરસાદની આગાહી સાચી ઠરી Meteorological department forecast છે. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી નવસારીમાં વરસાદ મન મૂકીને વરસતા સમગ્ર પંથકમાં પાણી થયું છે. ધોધમાર વરસતા વરસાદને કારણે ઘણી જગ્યાએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં Independence Day વિલંબ પણ જોવા મળ્યો હતો. નવસારી અને જલાલપોરમાં સવારે 10થી 12 વાગ્યા સુધીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. વાંસદા તાલુકામાં પોણા ઈંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાયા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. નવસારીમાં બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકના વરસાદી આંકડા આ મુજબ છે. નવસારીમાં 25 મિમી જલાલપોર 21 મિમી ગણદેવીમાં 02 મિમી ચીખલીમાં 03 મિમી વાંસદામાં 19 મિમી ખેરગામમાં 17 મિમી વરસાદ ખાબક્યો હતો.

Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.