દિવાળીના દિવસે લક્ષ્મી, સરસ્વતી અને ગણેશ પૂજન ઉપરાંત ઘણો મહિમા

By

Published : Oct 24, 2022, 11:03 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

અમદાવાદ દિવાળીનો તહેવાર વર્ષોથી દેશભરમાં (happy diwali in Ahmedabad) ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઇબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારના મહત્વની સાથે તેનો ઇતિહાસ (Diwali 2022 in Ahmedabad) પણ છે.જાણો દિવાળી તહેવાર માટે અનેક દંતકથાઓ પણ જોવા મળી આવે છે. આજના દિવસ ખૂબ જ મહત્વનો જ્યોતિષ આચાર્ય હેમિલ લાઠિયા જણાવ્યું હતું કે, આખા વર્ષ દરમિયાન કુલ 12 અમાસમાની આ (diwali amavasya) અમાસનું મહત્વ અલગ હોય છે, આજના દિવસે ભગવાન રામ પોતાનો 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા પરત ફર્યા હતા. આ દિવસે માતા લક્ષ્મીનું પણ પૂજન કરવાનું મહત્વ રહેલું છે, જ્યારે વેપારીઓ આ દિવસે પોતાના ધંધાર્થના ચોપડાનું (chopda pujan muhurat) પૂજન કરે છે. પ્રાગટ્ય કરવું પૂજન કરવું ઇચ્છનીય બને છે. આ દિવસે દીપદાન કરવાનું પણ મહત્વ છે. આજ દિવસે જો દીપદાન કરવામાં આવે ને તો લક્ષ્મીજી તમારા પર કાયમ ખુશ રહે છે. Diwali Lakshmi Puja in Ahmedabad lakshmi puja vidhi, happy diwali 2022

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.