ભાવનગરમાં મતદાન પૂર્ણ, EVM થયા સીલ

By

Published : Dec 1, 2022, 9:04 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ( Gujarat Assembly Election 2022 ) પહેલા તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ રીતે પુરું થયું છે. ભાવનગર જિલ્લાની સાત બેઠક(Bhavnagar assembly seat) પર મતદાન 5 કલાકે પૂર્ણ થઈ ગયુ હતુ. 18 લાખ કરતા વધુ મતદારોમાં મતદાન 3 કલાકે 44 થી 46 ટકા રહ્યું હતું જ્યારે 5 કલાકે નિયમિત સમયે પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું અને તે બાદ EVM મશીનને સીલ (Seal the EVM machine) મારવામાં આવ્યા હતા.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.