ગણપત વસાવાએ પરિવાર સાથે મતદાન કરીને લોકોને કરી અપીલ

By

Published : Dec 1, 2022, 3:21 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

સુરત : રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ રંગેચંગે જામી ચૂક્યો છે. લોકો સવારથી પોતાના મતદાન મથકે જઈને (First phase Election 2022) મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતથી પણ અત્યારે સુધી મતદાનને લઈને સારા સમાચાર સામે આવ્યા રાખે છે. સુરતમાં પૂર્વ પ્રધાન અને ભાજપના (Polling in Surat) ઉમેદવાર ગણપત વસાવાએ મતદાન મથકે જઈનેે મતદાન કર્યું હતું. ગણપત વસાવાએ વાડી પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતુું. વસાવા પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે વસાવાએ વધુમાં વધુ મતદાન (Ganpat Vasava voted in Surat) કરવા મતદારોને અપીલ કરી હતી. ગણપત વસાવા સુરતની માંગરોળ વિધાનસભાના ભાજપના ઉમેદવાર છે. (Gujarat Assembly Election 2022 )

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.