ભાવનગરમાં સવારે 8 વાગ્યાથી મતદાન મથક પર લાંબી લાઈન

By

Published : Dec 1, 2022, 11:26 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

ભાવનગર: આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ભારે (First phase Election 2022) માહોલ જામ્યો હતો. આજે પ્રથમ તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. રાજ્યની જનતામાં મતદાનને લઈને (Voters in Bhavnagar) ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરની પશ્ચિમ વિધાનસભા બેઠક પર સવારે 8.30 કલાકે (Polling in Bhavnagar) મતદાન મથક પર લોકોના લાંબી લાઈન જોવા મળી હતી. ભાવનગર જિલ્લામાં સાત બેઠકો પર 18 લાખ જેટલા મતદારો છે જે મતદારો પોતાનો મતઅધિકારનો ઉપયોગ કરશે. લોકો પણ મતદાન મથક પર સતત આવીને મત અધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ભારત વિશ્વનો સોથી મોટી લોકશાહીનો દેશ છે અને લોકશાહી તેની પ્રજા પર નિર્ભય છે, ત્યારે હક્ક પ્રત્યેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ.(Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.