અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓ ધ્યાન આપો, એએમસીની આવી સૂચના

By

Published : Oct 14, 2022, 9:58 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

અમદાવાદ કોર્પોરેશન હેલ્થ કમિટીની બેઠક ( Ahmedabad Corporation Health Committee meeting ) મળી હતી.જેમાં દિવાળી પહેલા શહેરના પ્રતિષ્ઠિત મંદિરોની સાફસફાઈ હાથ ધરવામાં આવશે. અમદાવાદ શહેરના બ્રિજ પર સાફસફાઈ ( Cleaning on bridge of Ahmedabad city ) કરવાની સૂચના પણ આપવામાં આવી છે. દિવાળીના સમયમાં મોટાભાગે લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે. જેથી મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ ( Intensive checking in sweets and farsan shops )હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.