Khel Mahakumbh 2022:ખેલ મહાકુંભ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપ થશે

By

Published : Mar 12, 2022, 9:19 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

thumbnail

ખેલ મહાકુંભનો પ્રારંભ(Khel Mahakumbh 2022) ભારતના વડાપ્રધાન(Prime Minister Narendra Modi), ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વર્ષ 2010માં એક મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતમાં(Gujarat Khel Mahakumbh 2022) દર વર્ષે 'ખેલ મહાકુંભનું(Khel Mahakumbh)આયોજન કરવામાં આવે છે. ત્યારે સરીતા ગાયકવાડે ETV Bharatને જણાવ્યું કે 2010અને આજે 2022માં ખેલમહાકુંભ શરૂ થઈ રહ્યો છે. વડાપ્રધાનનો આભારમાનું છું કે હું ખેલમહાકુંભ માંથી આગળ આવી છું. આ ખેલમહાકુંભ ઘણા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપ થાશે. આપણું ગુજરાત એક અલગ છબી ઉભી કરશે. દેશ અને દુનિયામાં ભારતું નામ આગળ લાવશેે.

Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.