જામનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર દુકાનદારો સામે મનપાની લાલ આંખ

By

Published : Mar 14, 2021, 12:31 PM IST

Updated : Mar 14, 2021, 1:30 PM IST

thumbnail

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા આજરોજ પંચેશ્વર ટાવર વિસ્તારમાં વિપુલ બાબુલાલ મહેતાની દુકાનને સીલ કરવામાં આવી છે. કારણ કે, આ દુકાનદારે એક લાખથી વધુનો પ્રોપર્ટી ટેક્સ ન ભરતાં મહાનગરપાલિકાએ તેની સામે લાલ આંખ કરી છે.

Last Updated : Mar 14, 2021, 1:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.