Dabhari Beach Surat: ડભારી દરિયા કિનારે જતા રસ્તાનું પૂર્ણેશ મોદીએ કર્યું ખાતમુહૂર્ત

By

Published : Dec 24, 2021, 4:55 PM IST

thumbnail

રાજ્યના માર્ગ અને મકાન પ્રધાન (road and building department gujarat minister) પૂર્ણેશ મોદીએ ડભારી ગામે રૂપિયા 1.68 કરોડના ખર્ચે ડભારી અને ભાગીવાડીને જોડતા 2.50 કિમીના રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેમણે ડભારીને પણ પ્રવાસનધામ (Dabhari Beach Surat) તરીકે વિકસાવવાની તૈયારી બતાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.