અદાણી પોર્ટ પર લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન રેલવે એન્જિન ધડાકાભેર પટકાયું, આસપાસમાં લોકો હાજર હોવા છતાંય જાનહાનિ ટળી

By

Published : Jul 13, 2021, 9:38 PM IST

thumbnail
()

કચ્છ : જિલ્લાના મુન્દ્રા તાલુકા સ્થિત સૌથી મોટા ખાનગી પોર્ટ અદાણી પોર્ટમાં એક દુર્ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. હેવી લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન લોડ કરાયેલો રેલવે એન્જિનનો પાર્ટ ધડાકાભેર તૂટીને જમીન પર પટકાયો હતો. તે સમયે આસપાસમાં 10થી 15 લોકો હાજર હોવા છતાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. આ ઘટનાની APSEZના પ્રવક્તા જયદીપ શાહે પુષ્ટી કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.