Bhupat Dabhi Slams Jagdish Thakor: કોળી ઠાકોર વિકાસ નિગમના ચેરમેને જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોરને લીધા આડેહાથ

By

Published : Feb 21, 2022, 3:59 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail

કોળી ઠાકોર વિકાસ નિગમ (gujarat thakor koli development corporation)ના ચેરમેન ભૂપત ડાભીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર (gujarat congress president) અને BJP નેતા અલ્પેશ ઠાકોરને આડેહાથ (Bhupat Dabhi Slams Jagdish Thakor) લીધા હતા. જૂનાગઢની મુલાકાત દરમિયાન તેમણે અલ્પેશ ઠાકોરને ઉતાવળિયા સ્વભાવના ગણાવ્યા હતા. જ્યારે જગદીશ ઠાકોરને તેમણે હિંદુ સમાજ વિરોધી ગણાવ્યા હતા.

Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.