પ્રખ્યાત યુવા શાયર અઝહર ઇકબાલ સાથે ETV ભારતની ખાસ વાતચીત

By

Published : Mar 22, 2021, 2:08 PM IST

thumbnail

રાયપુર: 'દરખ્તો સે થા એક રિશ્તા હમારા, ઝમીં ઉનકી થી ઔર સાયા હમારા, કોઈ તો પાઓ (પેંર) કી ઝંઝીર બનતા, કોઈ તો રોકતા રાસ્તા હમારા....' યુવા શાયર અઝહર ઇકબાલની આ લાઇન છે. અઝહર ઇકબાલે ETV ભારત સાથેની વાતચીત દરમિયાન તેમના જીવનની ઘણી બધી બાબતો શેર કરી હતી. ઇન્ટરનેટની આ દુનિયામાં અઝહર ઇકબાલ એવા શાયર છે જેને આજના યુવાનો સૌથી વધુ પસંદ કરે છે અને ફોલો પણ કરે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.