ઈન્દોર પોલીસે લોકડાઉન તોડવા પર યુવાનને પર પાઠ ભણાવ્યો

By

Published : Apr 26, 2020, 12:48 PM IST

thumbnail

ઈન્દોર: મધ્યપ્રદેશ જે કોરોના માટે મોટું હોટસ્પોટ બની ગયું છે તેમાં પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. તે દરમિયાન લક્ઝરી કાર લઈને બહાર નીકળેલા યુવકને પોલીસે રસ્તા પર ઉઠક-બેઠક કરાવી પાઠ ભણાવ્યો હતો અને માસ્ક નહીં લગાવવા બદલ પણ જોરદાર ઠપકો આપ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.