ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ETV Bharat સાથે ખાસ વાતચીત

By

Published : Feb 19, 2020, 12:05 AM IST

thumbnail

પટના : ચૂંટણીની રણનીતિમાં માહિર પ્રશાંત કિશોરે પટનાની મુલાકાત લીધી હતી. જેડેયૂના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રશાંત કિશોરે કહ્યું કે, તે બિહારમાં ન તો કોઈ પાર્ટી બનાવશે કે ન કોઈ પાર્ટીના ગઠબંધન માટે કામ કરશે. ' બિહાર કી વાત'કાર્યક્રમ શરુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં 2005માં બિહાર જે સ્થાન પર હતું, આજે પણ વિકાસના મામલે સમગ્ર દેશમાં તે જ સ્થાન પર છે. સાથે CM નીતિન કુમાર સાથે ચાલી રહેલા મતભેદનો ખુલાસો કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.