વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કવિતા વાંચી, "યહી સમય હૈ સહી સમય હૈ..."

By

Published : Aug 15, 2021, 10:40 AM IST

thumbnail

ભારત આજે પોતાની આઝાદીની 75 મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. દેશભરમાં આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પર આ કાર્યક્રમ યોજાયું હતું. ધ્વજવંદન બાદ વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનના અંતે એક કવિતા પણ વાંચી હતી. તેમની આ કવિતામાં વડાપ્રધાન મોદીએ દેશના યુવાનોને સંબોધન કરતા કહ્યું કે, યહી સમય હૈ સહી સમય હૈ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.