હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી MLA અનંત પટેલનો વીડિયો આવ્યો સામે, કહ્યું સંઘર્ષ ચાલુ જ રહેશે

By

Published : Oct 19, 2022, 11:18 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

thumbnail

નવસારીના કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર સંદેશ આપતો તેમનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ જણાવી રહ્યા છે કે, આદિવાસી સમાજ માટે સંઘર્ષ હમેશા ચાલુ રાખીશ અને આરોપીઓ ના પકડાય ત્યાં સુધી પોતાની પોતાની લડત પણ ચાલુ રાખીશ. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ધારાસભ્ય અનંત પટેલ પર ખેરગામમાં બજારમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર અને તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. Navsari Vansda Congress MLA Anant Patel social media video Vansda chikhli vidhansabha Vansda Private Hospital Gujarat Political News

Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.