સંતનો સધિયારો: સંતાપના માહોલમાં બાપુ શહીદ જવાનોના પરિવારની આર્થિક મદદે

By

Published : Dec 26, 2022, 9:32 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

thumbnail

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને ઘટના બની હતી. જેમાં ભારતીય સેનાના 16 જવાનો (Indian Army 16 Jawans Killed In Road Accident) શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને સહાય આપી હતી. જેમાં રૂપિયા 25-25 હજારની(Morari Bapu gave 25 thousand to soldiers families ) આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે. તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક (Morari Bapu helped soldiers families ) સહાય જાહેર કરાઇ છે.

Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.