PM મોદીના સમર્થકે કહ્યું સિંહ વેચીને ગધેડા ના પળાય

By

Published : Nov 24, 2022, 11:43 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

વડોદરા નવલખી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનાર જાહેર સભામાં (PM Modi sabha at Navlakhi) મોટી સંખ્યામાં જંગી જનમેદની ઉમટી હતી. આ સભાને નિહાળવા માંજલપુરના એક સમર્થક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi visits Vadodara) માતા હીરાબા સાથેનું ચિત્ર અને ફોટો ભેટ આપવા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ દિલ્હી કે પંજાબની સ્થિતિ હાલ જુઓ ગુજરાતની જનતા મૂર્ખ નથી અને જ્યાં સુધી ગુજરાતમાં મોદી છે ત્યાં સુધી કોઈ નહીં. સાથે મોંઘવારીને લઈ કહ્યું કે પેટ્રોલ 150 રૂપિયા થાય તો પણ અમે ચલાવી લઈશું સિંહના ખર્ચા વધારે જ હોય. સિંહ વેચીને ગધેડા ના પળાય તેવું જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.