Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુ આત્મહત્યા મામલે કોંગ્રેસના આક્ષેપો પર જીતુ વાઘાણીનો વળતો જવાબ

By

Published : Mar 3, 2022, 1:22 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

thumbnail

રાજકોટના જાણીતા એડવોકેટ અને પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ (Mahendra Faldu Suicide Case)માં કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય લલિત કગથરાએ શાસક પક્ષ ઉપર આક્ષેપ કર્યો હતો. તેના જવાબમાં સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કોઈની આત્મહત્યાને રાજકારણ બનાવે છે. ફરિયાદ થશે તો સરકાર તટસ્થ તપાસ માટે તૈયાર છે.

Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.