Gujarat Budget 2022: નાણાંપ્રધાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની કરી જાહેરાત

By

Published : Mar 3, 2022, 2:51 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

thumbnail

ગુજરાત વિધાનસભામાં બજેટ (Gujarat Budget 2022) રજૂ કરતી વખતે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ (Kanu Desai present Gujarat Budget) મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની (Announcement of CM Gaumata Nutrition Scheme) જાહેરાત કરી હતી. સાથે જ નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની (Budget announcement for Panjrapol) જાહેરાત કરી હતી. નાણાપ્રધાને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી. આ સિવાય નાણાપ્રધાને જણાવ્યું હતું કે, 10,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલેન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે.

Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.