ગણેશોત્સવમાં ઘરે જ બનાવો સ્વાસ્થ્યવર્ધક મગની દાળના મોદક

By

Published : Aug 30, 2022, 5:45 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

પ્રિય ગણપતિ બાપ્પાના આગમનને લઈને દરેક લોકો ઉત્સાહિત છે. મોદક ભગવાન ગણેશનો પ્રિય પ્રસાદ છે. ભક્તો ગણપતિ બાપ્પાને વિવિધ રીતે મોદક બનાવીને પ્રસાદ ચઢાવે છે. આ વર્ષે તમે પ્રિય ગણપતિ બાપ્પા માટે મગની દાળના મોદક તૈયાર કરી શકો છો. મગની દાળમાંથી બનેલા આ મોદક સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ સરળ મૂંગ દાળ મોદકની રેસીપી શું છે.Moong dal Modak Recipe, Ganesh Chaturthi Bhog, Ganesh Chaturthi 2022

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.