ETV Bharat / state

વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું

author img

By

Published : Aug 5, 2020, 3:26 PM IST

વલસાડ જિલ્લાના ધોડિપાડા ગામે ભારે વરસાદમાં ફસાયેલા પરિવારોને NDRFની ટીમે બોટ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા આ એક જ ગામમાંથી 82 લોકોને 2 બોટ મારફતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તેમજ ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી હતી.

NDRF team rescues
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ

વલસાડઃ જિલ્લાના ધોડિપાડા ગામે ભારે વરસાદમાં ફસાયેલા પરિવારોને NDRFની ટીમે બોટ દ્વારા રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતાં.

NDRF team rescues
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ

જિલ્લામાં મંગળવારે વરસેલા ધોધમાર વરસાદને કારણે ઉમરગામ તાલુકાના સંજાણ નજીકના બુનાટપાડા વિસ્તારમાં અને ધોડીપાડા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.

NDRF team rescues
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ

જેમાં ઘોડિપાડા ગામે કમરસમાં પાણી ભરાતા લોકો ફસાયા હતાં. જેની NDRFની ટીમને જાણ કરાતા, NDRFની ટીમે 2 બોટ મારફતે ગામમાં પહોંચી ગામના વૃદ્ધ લોકોને તેમજ મહિલાઓ, પુરુષો અને બાળકોને બહાર સલામત સ્થળે ખસેડયા હતાં.

NDRF team rescues
વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ

NDRFની ટીમ દ્વારા કુલ 82 લોકોને સલામત સ્થળે ખસેડી તમામને ફૂડ પેકેટ્સ આપી માનવતા મહેકાવી હતી.

વલસાડના ધોડિપાડામાં ભારે વરસાદમાં ફસાયેલા લોકોનું NDRFની ટીમે કર્યું રેસ્ક્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.