ETV Bharat / state

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે ઝાઈ-વેવજી ગામે સરહદી વિવાદ; જિલ્લા કલેકટરે લીધી મુલાકાત

author img

By

Published : Dec 16, 2022, 1:37 PM IST

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે ઝાઈ-વેવજી ગામે સરહદી વિવાદ
collector-visited-zai-vevji-villages-of-palghar-on-the-gujarat-maharashtra-border-disputes

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી મુદ્દાને લઈને વિવાદ (Maharastra and karnataka border dispute) છેડાયો છે. ત્યારે હવે તેં શાંત પડે તે પહેલાં ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પણ સરહદી વિવાદ વકર્યો (Maharastra and gujarat border dispute) છે. મહારાષ્ટ્રના બોર્ડર વિલેજ વેવજી અને ઝાઈ ગામના ગ્રામજનોએ ગુજરાતની ગ્રામ પંચાયત પર આક્ષેપ કર્યો છે કે ગુજરાતે મહારાષ્ટ્રના ગામની જમીન પર અતિક્રમણ કર્યું (Gujarat encroached on village land in Maharashtra) છે. જેની જાણ પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેને થતા તેઓએ અધિકારીઓના કાફલા સાથે બુધવારે બપોરે ઝાઈ ગામની મુલાકાત (palghar district collector visited zai village) લીધી હતી.

વાપી: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના (Maharastra and gujarat border dispute) તલાસરી તાલુકામાં વેવજી ગ્રામ પંચાયત બાદ સ્થાનિકોએ ગુજરાત રાજ્ય દ્વારા પડોશી ગામ ઝાઈની જમીન પર અતિક્રમણ (Gujarat encroached on village land in Maharashtra) કર્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ બુધવારે સરહદી વિસ્તારના બંને ગામોની મુલાકાત (palghar district collector visited zai village) લીધી. જો કે આ સમયે શાંતિ હતી પરંતુ સ્થાનિકોએ સીમાંકન કરવાની ઈચ્છા વ્યક્ત કરી (Expressed desire to demarcate)હતી. આથી આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દે ચર્ચા થશે તેવું અનુમાન છે.

જિલ્લા કલેકટરે લીધી મુલાકાત
જિલ્લા કલેકટરે લીધી મુલાકાત

આ પણ વાંચો સાબરમતી નદી પર નવિન ડેમનાં બાંધકામને લઈને આદીવાસી સમાજનો વિરોધ

ગુજરાતે મહારાષ્ટ્રની જમીન પર અતિક્રમણ કર્યું: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરીના વેવજી ગામ બાદ ગુજરાતે ઝાઈ ગામની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો મુદ્દો ગામના લોકોએ ઉઠાવ્યો (Gujarat encroached on village land in Maharashtra)હતો. ઉમરગામ તાલુકાની ગોવાડા ગ્રામ પંચાયતે 2020માં ઝાઈ ગામના કેટલાક ગ્રામજનોને ઘર ખાલી કરવાની નોટિસ જારી કરીને કહ્યું હતું કે તેઓએ તેમની જમીન પર મકાનો બનાવ્યા છે. જો કે ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેઓ કાયમી રહેવાસી છે અને ગુજરાતે મહારાષ્ટ્રની જમીન પર અતિક્રમણ કર્યું (Gujarat encroached on village land in Maharashtra)છે.

ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પણ સરહદી વિવાદ વકર્યો: એક તરફ હાલમાં જ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી મુદ્દાને લઈને વિવાદ છેડાયો (Maharastra and karnataka border dispute)છે. ત્યારે હવે તેં શાંત પડે તે પહેલાં ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પણ સરહદી વિવાદ વકર્યો (Maharastra and gujarat border dispute)છે. જેની જાણ પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેને થતા તેઓએ અધિકારીઓના કાફલા સાથે બુધવારે બપોરે ઝાઈ ગામની મુલાકાત લીધી (palghar district collector visited zai village)હતી. આ સમયે ગ્રામજનોએ અગાઉની સીમમાં થયેલા અતિક્રમણ અંગે કલેકટરને રજૂઆત કરી હતી. જરૂરી દસ્તાવેજો સોંપી વિગતવાર ચર્ચા કરી (palghar district collector visited zai village)હતી. ગ્રામજનોની વાત સાંભળ્યા બાદ કલેક્ટર, મહેસૂલ અને જમીનના રેકર્ડ બધાની નજર હાલ આ મામલાનું નિરાકરણ કઈ રીતે લાવવું તેના પર મંડાઈ(palghar district collector visited zai village) છે.

આ પણ વાંચો વલસાડના જંગલોમાં વન વિભાગનો સપાટો, 2 લાખના લાકડાં કબજે કરતા પુષ્પરાજમાં ફફડાટ

મહારાષ્ટ્રના ગ્રામ પંચાયતની હદમાં રોડ અને બ્રિજ બનાવી નાખ્યા: આ અંગે ઝાઈ ગામના ઉપસરપંચ ડૉ. પ્રકાશ પાટીલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના વેવજી અને ગુજરાતના સોળ સુંબા ગામ વચ્ચે તેમજ મહારાષ્ટ્રના ઝાઈ અને ગુજરાતના ગોવાડા ગામ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ગામની જમીન પર અતિક્રમણનો મુદ્દો ગાજી રહ્યો છે. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બંને ગામની ગ્રામપંચાયત દ્વારા પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના ગામની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો આક્ષેપ છે. ગુજરાતની ગ્રામ પંચાયતે મહારાષ્ટ્રના ગ્રામ પંચાયતની હદમાં રોડ અને બ્રિજ બનાવી નાખ્યા છે. એ ઉપરાંત ઝાઈ ગામે રહેતા 15થી 20 પરિવારોને મહારાષ્ટ્ર તરફથી પાયાની સુવિધા મળતી ના હોય આ પરિવારોએ તેમને ગુજરાતમાં સામેલ કરવાની માંગ ઉઠાવી છે. જેથી આ બંને ગામોની વિવાદિત વિસ્તારોની જમીનના દસ્તાવેજો અને નકશા એકત્ર કરવા ધમધમાટ શરૂ થયો છે. ટૂંક સમયમાં જ વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થવાનું હોવાથી તમામનું ધ્યાન સીમાંકનના(demarcate) મુદ્દાના ઉકેલ પર કેન્દ્રિત થયું છે.

કલેકટરે બંને ગામના ગ્રામજનો સાથે વાતચીત કરી: અતિક્રમણ અંગે સ્થાનિક ગ્રામજનોનો દાવો છે કે ગુજરાતે અતિક્રમણ કર્યું છે, જે અંગે પ્રજાસત્તાક દિવસે યોજાનારી ગ્રામસભામાં સીમાંકનની માંગણી કરતો ઠરાવ રજૂ કરવામાં (palghar district collector visited zai village)આવશે. જે અંગે વાંધો ઉઠાવીને, ગણતરીને અમાન્ય ઠેરવવામાં આવશે હતી, રાજ્ય સ્તરે આ મુદ્દો ઉકેલવામાં આવે તે માટે જિલ્લા કલેકટરે આ બંને ગામના ગ્રામજનો સાથે વાતચીત કરી(palghar district collector visited zai village) હતી

સરહદી વિસ્તારોમાં હાલ કોઈ સંઘર્ષ કે તણાવનું વાતાવરણ નથી: આ અંગે સંલગ્ન વિભાગને જમીનના અગાઉના દસ્તાવેજો અને નકશા એકત્રિત કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની સોળસુંબા ગ્રામ પંચાયતે વેવજી ગામની જમીન પર અતિક્રમણ કર્યું છે. અધિકારીઓએ જે વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વેવજીના ડેપ્યુટી સરપંચ અનંત ખુલાત, ગ્રામ વિકાસ અધિકારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તલાસરીના તહસીલદાર શ્રીધર ગાલીપીલી, જૂથ વિકાસ અધિકારી વૈભવ સાપલે, લેન્ડ રેકર્ડ અને અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારોમાં હાલ કોઈ સંઘર્ષ કે તણાવનું વાતાવરણ (palghar district collector visited zai village)નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.