ETV Bharat / state

સાવલી કૉર્ટે વીજ ચોરી સંદર્ભે આપ્યો ચુકાદો, કંપનીને 79.7 લાખ ભરપાઈ કરવા આદેશ

author img

By

Published : Sep 26, 2019, 10:00 AM IST

ETV BHARAT BARODA

વડોદરા: સાવલીના ગોઠડા પાસે આવેલી કંપનીમાં 15 વર્ષ અગાઉ થયેલી વીજચોરીના કેસમાં સેસન્સ કૉર્ટે ચુકાદો આપ્યો છે.

વડોદરા જિલ્લાના સાવલીના ગોઠડા ગામ પાસે આવેલી મહેશ્વરી કાર્બોરાઇઝિંક એન્જીનીયરીંગ પ્રા. લી. કંપનીમાં જી.ઇ.બીના અધિકારીઓ સહિત કર્મચારીઓએ 15 વર્ષ અગાઉ વીજચેકીંગ રેડ કરી વીજચોરી ઝડપી પાડી હતી. જે બાબતે 29,69 લાખ રૂપિયાનો કેસ કંપની સામે કર્યો હતો.

સાવલી કોર્ટના જજે આપ્યો વીજચોરી ચુકાદો

આ કેસની સુનાવણી સાવલીની સેસન્સ કોર્ટમાં હાથ ધરાઇ હતી. સરકાર પક્ષે સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આ મુદ્દે આજે કંપની વિરુદ્ધ ચુકાદો આવ્યો છે. જેમાં વીજચોરી કરતા કંપની માલિક મુકુંદ શાંતિલાલ પટેલને રૂપિયા 79.7 લાખ અને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

Intro:વડોદરા જિલ્લાના સાવલી ના ગોઠડા પાસે આવેલી કમ્પની માં પંદરવર્ષ અગાઉ વીજચોરી પકડાયા ની ફરિયાદ અંગે નો કેસ સાવલી ની સેસન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી સમાજ માં વીજચોરી કરતા ગ્રાહકો માટે આપ્યો દાખલા રૂપ ચુકાદો


Body:વડોદરા જિલ્લાના સાવલીના ગોઠડા ગામ પાસે આવેલી મહેશ્વરી કાર્બોરાઇઝિંક એન્જીનીયરીંગ પ્રા, લી કંપની માં જી,ઇ,બી, ના અધિકારીઓ સહિત કર્મચારીઓ એ પંદરવર્ષ અગાઉ ૪,સપ્ટેમ્બર ૨૦૦૪ ના રોજ વીજચેકીંગ રેડ કરી વીજચોરી ઝડપીપાડી હતી જે બાબતે ૨૯,૬૯,લાખ રૂપિયા નો કેસ કર્યો હતો તે કેસ સાવલી ની સેસન્સ કોર્ટ માં ચાલી જતાં કમ્પની ના વીજ કનેક્શન માં ચેડાં કરી વીજચોરી કરાઈ હોવાનું સરકારી વકીલની રજુઆત અને દલીલો શાભળી નામદાર કોર્ટ ના જજસાહેબ એ વીજચોરી કરતા વીજગ્રાહકો માટે સમાઝ ના દાખલ રૂપ ચુકાદો આપ્યો હતો કંપની માલીક મુકુંદ શાંતિલાલ પટેલ ને રૂપિયા ૭૯,૭ લાખ અને બેવર્ષ ની સાદી કેદની સઝા ફટકારી હતી

Conclusion:બાઈટ-એચ બી ચૌહાણ સરકારી વકીલ સાવલી સેન્સર કોર્ટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.