ETV Bharat / state

વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું સંયુક્ત ઓપરેશન

author img

By

Published : Nov 28, 2019, 9:14 PM IST

વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન
વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન

વડોદરા: શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ શૈક્ષણિક સકુંલની આજુબાજુ ખાણી પીણીની જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરીનાં 21 નમુના લેવામાં આવ્યા હતા.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં યુવાધન મોજશોખ અને સ્ટેટ્સ સિમ્બોલ માટે નશાના રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. આજના યુવધનને નશાના રસ્તા પરથી પાછા લાવવા માટે વડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન કર્યુ છે. જેના ભાગરૂપે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં વિવિધ શૌક્ષણિક સંકુલની આજુબાજુની ખાણી પીણીની જગ્યાઓ ઉપર સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી..જેમાં 4 જેટલી ટીમ બનાવવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન 21 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન
Intro:વડોદરા શહેરમાં નશાને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગનું સંયુક્ત ઓપરેશન 21 નમુના લેવાયા..


Body:વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ શેયક્ષણિક શકુંલની આજુબાજુ ખાણી પીણીની જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરીમાં 21 નમુના લેવામાં આવ્યા..


Conclusion:સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં યુવાધન આજે મોજશોખ અને સ્ટેટ્સ સિમ્બોલ માટે નશાના રવાડે ચડી પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે..ત્યારે આજના યુવધનને નશાના રસ્તા પરથી પાછા લાવવા માટે વડોદરા પોલીસે કમરકસી છે..જેના ભાગરૂપે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાં વિવિધ શેક્ષણિક સંકુલની આજુબાજુની ખાણી પીણીની જગ્યાઓ ઉપર સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી..જેમાં ચાર જેટલી ટિમ બનાવવામાં આવી હતી અને આ ઝુંબેશ દરમિયાન 21 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા..



બાઈટ - જયદીપસિંહ જાડેજા, ડીસીપી, વડોદરા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.