ETV Bharat / state

વડોદરા દુષ્કર્મ કેસ: આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી

author img

By

Published : Dec 8, 2019, 9:33 PM IST

વડોદરા: શહેરમાં 28 નવેમ્બરના રોજ નવલખી મેદાનમાં બનેલા સામૂહિક દુષ્કર્મ કેસના 2 આરોપીઓને 10 દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરામાંથી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વડોદરા શહેરના હરણી પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા.

આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી
આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી

ઉલ્લેખનિય છે કે, બંને આરોપીઓને કડક અને સમાજમાં ઉદાહરણ રૂપ સજા થાય તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા દુષ્કર્મ કેસ

દુષ્કર્મ કેસના આરોપીઓની સુરક્ષા તેમજ શહેરની શાંતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે હરણી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને લાવવામાં આવ્યા હતા. જો કે, મળતી માહિતી મુજબ દુષ્કર્મના આરોપીઓને કડક સજા થાય તે રીતે ઓળખ પરેડ, વિવિધ નમૂના લેવા સહિતની સાઈન્ટિફિક કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવાશે તેવું જાણવામાં મળી રહ્યું છે.

Intro:વડોદરા નવલખી સગીરા સાથે દુષ્કર્મ મામલો, આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી..

Body:વડોદરા શહેરમાં ગત્ત તા. 28 નવેમ્બરના રોજ નવલખી મેદાનમાં બનેલાં સામૂહિક બળાત્કાર કેસના બે આરોપીઓને 10 દિવસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા માંથી ઝડપી પાડ્યા હતા..અને બંને આરોપીઓને વડોદરા શહેરના હરણી પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, બંને આરોપીઓને કડક અને સમાજમાં ઉદાહરણ રૂપ સજા થાય તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે...

Conclusion:બળાત્કાર કેસના આરોપીઓની સુરક્ષા તેમજ શહેરની શાંતિને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે હરણી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને લાવવામાં આવ્યા હતા..

જોકે મળતી માહિતી મુજબ દુષ્કર્મના આરોપીઓને કડક સજા થાય તે રીતે ઓળખ પરેડ, વિવિધ નમૂના લેવા સહિતની સાઈન્ટિફિક કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.