ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં ઝાપટા સાથે 2 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

author img

By

Published : Jul 30, 2020, 10:40 PM IST

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટા સાથે દોડતી બે ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટા સાથે દોડતી બે ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારના રોજ વાતાવરણ પલટાયું હતુ અને જિલ્લાના ગ્રમ્ય વિસ્તારમાં ઝાપટા સાથે દોઢ થી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં લાંબા સમય બાદ ગુરૂવારના રોજ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વઢવાણ, લખતર, ચોટીલા, ધાંગધ્રા સહિતનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા સાથે દોઢ થી 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જ્યારે વરસાદને લઈને કપાસ, મગફળી, તેલીબીયા જેવા ખેડૂતોએ વાવેલા મોલાતને જીવતદાન મળ્યું છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.