ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા ફાળવણી કરાઇ

author img

By

Published : Jan 8, 2020, 3:08 PM IST

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન છે કે, 2022 પહેલા દેશની અંદર કોઇપણ વ્યક્તિ પોતાના ઘર વગર ન રહે અને જે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ગરીબ અને જરૂરીયાત વર્ગને મકાન મળી રહે તે કાર્ય કરી રહી છે.

etv bharat
સુરેન્દ્રનગરમાં લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા કરાઈ ફાળવણી

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સરકારની રાજીવ આવાસ યોજના (RAY) યોજનાઓ 720 આવાસ બનાવવામાં આવ્યા હતા જેમાંથી પહેલા 240 લોકોને ડ્રો દ્વારા આ આવાસની ફાળવણી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરમાં લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા કરાઈ ફાળવણી

ગરીબ લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર કાર્ય કરી રહી છે. સુરેન્દ્રનગરમા RAY યોજના અંતગર્ત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 40 કરોડના ખર્ચે 960 આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 720 આવાસ તૈયાર થઈ ગયા હતા. જે લેવા માટે ગરીબ લોકો હતા તેવા લોકોએ નગરપાલિકામાં આવાસ લેવા માટે ફોર્મ ભરેલ તેવા 240 લાભાર્થીઓને આ મકાનો ડ્રો દ્વારા ફાળવવામાં આવ્યા હતા.

લાભાર્થીને 10,000 રૂપિયા ડિપોઝીટ પેટે ભરવાથી આવાસ આપવામાં આવ્યા હતા. આવાસ મળવાથી લાભાર્થી ખૂબ જ ખુશ હતા અને તેમને આ મકાન મળવાથી સરકારનો આભાર માન્યો હતો.

Intro:Body: Gj_snr_Avas faravani_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ : સ્ટોરી આઈડિયા
ફોર્મેટ : avbb

સુરેન્દ્રનગરમાં ગરીબ લાભાર્થીને આવાસની ડ્રો દ્વારા કરાઈ ફાળવણી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે 2022 પહેલા દેશની અંદર કોઇપણ વ્યક્તિ પોતાના ઘર વગર ન હોય અને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી ગરીબ અને જરૂરીયાત વર્ગને મકાન મળી રહે તે કાર્ય કરી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સરકારની રાજીવ આવાસ યોજના (RAY)યોજનાઓ થકી સાતસો વીસ(720) આવાસ બનાવવામાં આવ્યા હતા જેમાં થી પહેલા 240 લોકોને ડ્રો દ્વારા આ આવાસની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન,નગરપાલિકા પ્રમુખ શ્રી વીપીન ભાઈ તેમજ સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા. સરકાર ગરીબ વર્ગના લોકોને મદદરૂપ થવા માટે તૈયાર છે. અને ગરીબ લોકો ને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર કાર્ય કરી રહી છે. સુરેન્દ્રનગર મા RAY યોજના અંતગર્ત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની 40 કરોડના ખર્ચે 960 આવાસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી 720 આવાસ તૈયાર થઈ ગયા હતા. જે લેવા માટે ગરીબ લોકો હતા તેવા લોકોએ નગરપાલિકા મા આવાસ લેવા માટે ફોર્મ ભરેલ તેવા 240 લાભાર્થીઓને આ મકાનો આજે ડ્રો દ્વારા ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થી ને 10,000 રૂપિયા ડિપોઝીટ પેટે ભરવાથી આવાસ મળેલ છે. આવાસ મળવાથી લાભાર્થી ખૂબ જ ખુશ હતા અને તેમને આ મકાન મળવાથી સરકાર નો આભાર માન્યો હતો. સાથે પહેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા તર વખતે અમે લોકોએ ખૂબ તકલીફ પડતી હતી. પણ આસ સરકારે અમારા ગરીબ સામે જોયું અને અમારું સપનું સાકાર કર્યું અને આ આવાસમા બધી સુવિધાઓ પણ છે. તેમજ પાકા રોડ કોમન હોલ જેવી સુવિધાઓ પણ આપેલ છે.
બાઈટ
(૧) લીલાબેન
(આવાસના લાભાર્થી)
(૨)સજ્જનબેન
(આવાસના લાભાર્થી)
(૩) વીપીનભાઈ
(સુરેન્દ્રનગર નગર પાલિકા પ્રમુખ)
(૪) સંજયભાઈ પંડ્યા (ચીફ ઓફિસર સુરેન્દ્રનગર નગરપાલિકા)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.