ETV Bharat / state

સુરતમાં જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, પોલીસે કાર્યવાહીની આપી ખાતરી

author img

By

Published : Dec 24, 2019, 4:31 AM IST

સુરત: સોમવારે ચર્ચામાં રહેલા જોખમી બાઇક સ્ટંટ કરનાર સામે સુરત પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુમ્બેએ જણાવ્યું છે કે જોખમી બાઇક સ્ટંટ કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

dangerous bike stunt in Surat
સુરતમાં જોખમી બાઇક સ્ટંટ

આ મુદ્દે સુરતના DCP સુમ્બેએ જણાવ્યું હતું કે, શહેરમાં જોખમી સ્ટંટનો વિડીયો અમારા ધ્યાને આવ્યો છે. આવા જોખમી સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનો નોંધી જોખમી સ્ટંટ કરનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગળથી આવી ઘટનાઓ ન બને તેના પર સઘન પ્રયાસ કરાશે. શનિ અને રવિવારના રોજ આવા પોઇન્ટ પર પોલીસની ચાંપતી નજર રહેશે. આવા જોખની સ્ટંટ કરવા જીવન જોખમ બરાબર છે.

સુરતમાં જોખમી બાઇક સ્ટંટ
Intro:સુરત : જોખમી બાઇક સ્ટન્ટ કરનાર સામે સુરત પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસના DCP પ્રશાંત સુમ્બેએ જણાવ્યું છે કે જોખમી બાઇક સ્ટન્ટ કરનાર શખ્સ સામે કાર્યવાહી થશે.


Body:DCP સુમ્બે એ જણાવ્યું હતું કેઆવા જોખમી સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી થશે.જોખમી સ્ટન્ટ નો વિડીયો અમારા ધ્યાને આવ્યો છે .ગુનો નોંધી જોખમી સ્ટન્ટ કરનાર ની શોધખોળ શરૂ કરવામાં આવી છે...


Conclusion:તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગળથી આવી ઘટનાઓ ના બને તેના પર સઘન પ્રયાસ કરશે.શનિ અને રવિવારના રોજ આવા પોઇન્ટ પર પોલીસની ચાંપતી નજર રહેશે.આવા જોખની સ્ટન્ટ કરવા જીવન જોખમ બરાબર છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.