ETV Bharat / state

GRAM PANCHAYAT ELECTION 2021: સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ મતદાન કરવા નીકળ્યા પોતાના વતન

author img

By

Published : Dec 19, 2021, 4:52 PM IST

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (GRAM PANCHAYAT ELECTION 2021)છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના વિકાસ માટે મતદાન કરવા નીકળી પડ્યા. સુરત શહેરમાંથી કુલ 700 જેટલી બસમાં સૌરાષ્ટ્ર લોકો મતદાન કરવા પોતાના વતન ગયા છે.

GRAM PANCHAYAT ELECTION 2021: સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ મતદાન કરવા નીકળ્યા પોતાના વતને
GRAM PANCHAYAT ELECTION 2021: સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ મતદાન કરવા નીકળ્યા પોતાના વતને

સુરતઃ શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (GRAM PANCHAYAT ELECTION 2021)મતદાન કરવા નીકળ્યા પોતાના વતને ગામના વિકાસ માટે મતદાતાઓ સૌરાષ્ટ્ર જવા રવાના આજે 700 જેટલી બસો સૌરાષ્ટ્ર જવા રવાના થઈ છે.

સૌરાષ્ટ્રવાસીઓ મતદાન કરવા નીકળ્યા

ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat elections in the state of Gujarat) છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના વિકાસ માટે મતદાન કરવા નીકળી પડ્યા. સુરત શહેરમાંથી કુલ 700 જેટલી બસમાં સૌરાષ્ટ્ર લોકો મતદાન કરવા પોતાના વતન ગયા છે. મોટાભાગના બસનું બુકીંગ જે તે ગામના સરપંચ દ્વારા જ કરવામાં આવ્યું છે.

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ મતદાન કરવા નીકળ્યા પોતાના વતન

ગામના વિકાસ માટે અમે જઈયે છીએ

લોકોએ જણાવ્યુું કે ગામના વિકાસ માટે અમે જઈયે છીએ. યુવાનો વડીલો બધા સારા એવા સરપંચની અમે નિમણૂક કરીએ. ગામના વિકાસ માટે સારા રોડ-રસ્તા, ઈલેક્ટ્રીક માટે તથા પ્રાથમિક જરૂરિયાત માટે સુરત થી સૌરાષ્ટ્ર મતદાન કરવા માટે જઈએ છીએ.

આ પણ વાંચોઃ Swaminarayan Sant Passed Away : સ્વામિનારાયણ મંદિર કુમકુમના આનંદપ્રિયદાસજી સ્વામીનું નિધન

આ પણ વાંચોઃ GRAM PANCHAYAT ELECTION 2021: ગુજરાતમાં ૮૬૯૦ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૧૭ ટકા મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.