ETV Bharat / state

રાજકોટમાં CMની હાજરીમાં યોજાયુ યુવા સંમેલન, હજારો વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Jan 25, 2020, 3:03 PM IST

રાજકોટમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં યુવા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં હજારો વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

rajkot
રાજકોટ

રાજકોટ : રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આત્મીય યુનિવર્સિટી ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યુવા સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનાર યુવાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

CMની હાજરીમાં યોજાયુ યુવા સંમેલન

ઉલ્લેખનીય છે કે, આ યુવા સંમેલનમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Intro:રાજકોટમાં સીએમની હાજરીમાં યોજાયું યુવા સંમેલન, હજારો વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત

રાજકોટ: રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહીછે.જેના ભાગરૂપે રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે આજે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત, યુવા સંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા આયોજિત આ યુવા સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનાર યુવાઓને સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે યોજાઈ યુવા સંમેલનમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ: વિજય રૂપાણી, મુખ્યપ્રધાનBody:રાજકોટમાં સીએમની હાજરીમાં યોજાયું યુવા સંમેલન, હજારો વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિતConclusion:રાજકોટમાં સીએમની હાજરીમાં યોજાયું યુવા સંમેલન, હજારો વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.