ETV Bharat / state

રાજકોટ મનપા કમિશ્નરનો ફોટો વાઈરલ, સાયકલ પર જઈ જાતે સ્થિતિનો તાગ મેળવ્યો

author img

By

Published : Aug 13, 2019, 5:23 PM IST

રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ બાદ હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જેને લઈને વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. ત્યારે, સોશિયલ મીડિયામાં રાજકોટ મનપા કમિશ્નર બંચ્છાનિધિ પાની સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હોય તેવો ફોટો વાઈરલ થયો છે.

રાજકોટ મનપા કમિશ્નરનો ફોટો વાઈરલ


રાજકોટમાં ચાર દિવસ અગાઉ 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર નીંચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. તેમજ શહેરના લક્ષ્મીનગરનું નાલું અને રેલ નગરનું નાલું સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે, રેલ્વે કોલોની, મવડી સહિતના કેટલાંક વિસ્તારમાં આવેલા ઘરમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેને લઈને મનપાની પ્રીમોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા હતા.

જેને લઈને વિપક્ષ પણ આકરા પાણીએ જોવા મળ્યો હતો. ત્યારે, આજે સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો છે. જેમાં મનપા કમિશ્નર પોતે સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની મુલાકાત કરતા નજરે ચડી રહ્યા છે.

Intro:રાજકોટ મનપા કમિશ્નર પાનીએ સાયકલ પર પાણી ભરાવાની સ્થિતિનું કર્યું નિરીક્ષણ

રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ બાદ હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જેને લઈને વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં રાજકોટ મનપા કમિશ્નર બંચ્છાનિધિ પાની સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની પરિસ્થિતિ નિહાળી રહ્યા હોવાનો ફોટો વાઈરલ થયો છે.

રાજકોટમાં ચાર દિવસ આઉગ 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. તેમજ શહેરના લક્ષ્મીનગરનું નાલું અને રેલ નગરનું નાલું સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે રેલવે કોલોની, મવડી સહિતના કેટલાંક વિસ્તારમાં આવેલ ઘરમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેને લઈને મનપાની પ્રીમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડી ગયા હતા. જેને લઈને વિપક્ષ પણ આકરા પાણીએ જોવા મળ્યો હતો. ત્યારે આજે સોશિયલ મીડિયામાં મનપા કમિશ્નર પોતે સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની મુલાકાત કરતા હોય તેવો ફોટો વાઇરલ થયો છે.Body:રાજકોટ મનપા કમિશ્નર પાનીએ સાયકલ પર પાણી ભરાવાની સ્થિતિનું કર્યું નિરીક્ષણ

રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ બાદ હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જેને લઈને વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં રાજકોટ મનપા કમિશ્નર બંચ્છાનિધિ પાની સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની પરિસ્થિતિ નિહાળી રહ્યા હોવાનો ફોટો વાઈરલ થયો છે.

રાજકોટમાં ચાર દિવસ આઉગ 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. તેમજ શહેરના લક્ષ્મીનગરનું નાલું અને રેલ નગરનું નાલું સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે રેલવે કોલોની, મવડી સહિતના કેટલાંક વિસ્તારમાં આવેલ ઘરમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેને લઈને મનપાની પ્રીમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડી ગયા હતા. જેને લઈને વિપક્ષ પણ આકરા પાણીએ જોવા મળ્યો હતો. ત્યારે આજે સોશિયલ મીડિયામાં મનપા કમિશ્નર પોતે સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની મુલાકાત કરતા હોય તેવો ફોટો વાઇરલ થયો છે.Conclusion:રાજકોટ મનપા કમિશ્નર પાનીએ સાયકલ પર પાણી ભરાવાની સ્થિતિનું કર્યું નિરીક્ષણ

રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ બાદ હજુ પણ કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા નથી. જેને લઈને વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં રાજકોટ મનપા કમિશ્નર બંચ્છાનિધિ પાની સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની પરિસ્થિતિ નિહાળી રહ્યા હોવાનો ફોટો વાઈરલ થયો છે.

રાજકોટમાં ચાર દિવસ આઉગ 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. તેમજ શહેરના લક્ષ્મીનગરનું નાલું અને રેલ નગરનું નાલું સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું હતું. જ્યારે રેલવે કોલોની, મવડી સહિતના કેટલાંક વિસ્તારમાં આવેલ ઘરમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. જેને લઈને મનપાની પ્રીમોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડી ગયા હતા. જેને લઈને વિપક્ષ પણ આકરા પાણીએ જોવા મળ્યો હતો. ત્યારે આજે સોશિયલ મીડિયામાં મનપા કમિશ્નર પોતે સાયકલ પર લક્ષ્મીનગરના નાળાની મુલાકાત કરતા હોય તેવો ફોટો વાઇરલ થયો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.