ETV Bharat / state

પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકામાં કુલ 52માંથી ભાજપ -45, કોંગ્રેસ-7 જીતેલા ઉમેદવારની યાદી

author img

By

Published : Mar 3, 2021, 1:56 PM IST

પોરબંદર-છાયા સંયુકત  નગરપાલિકા કુલ 52ભાજપ -45, કોંગ્રેસ -7 જીતેલા ઉમેદવારની યાદી
પોરબંદર-છાયા સંયુકત નગરપાલિકા કુલ 52ભાજપ -45, કોંગ્રેસ -7 જીતેલા ઉમેદવારની યાદી

સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પરિણામ તારીખ 2 માર્ચે બહાર પડી ગયાં છે. પોરબંદર અને છાયા નગરપાલિકાના બહાર આવેલા પરિણામોમાં કુલ 52 બેઠકોમાંથી 45 ભાજપ અને 7 કોંગ્રેસને ફાળે ગઇ છે. એક નજર કરીએ જીતેલાં ઉમેદવારોની નામયાદી ઉપર.

  • સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામો
  • પોરબંદર છાયા સંયુકત નગરપાલિકા 13 વૉર્ડની 52 બેઠક
  • ભાજપ -45 કોંગ્રેસ -7 જીતેલા ઉમેદવારની નામની યાદી


  • વોર્ડ ઉમેદવારનું નામ અને પક્ષ
    વોર્ડ નં. 1
  • કેશુભાઈ સવદાસભાઈ બોખીરીયા –ભાજપ
    પાયલબેન અજયભાઈ બાપોદરા –ભાજપ
    પ્રતાપભાઈ વિક્રમભાઈ બોખીરીયા –ભાજપ
    ભીનીબેન દુદાભાઈ ગરેજા –ભાજપ
  • વોર્ડ નં. 2
    નીમુબેન ચનાભાઈ પાંડાવદરા –ભાજપ
    મંજુબેન રૂડાભાઈ માલમ-ભાજપ
    લખમણભાઈ મુંજાભાઈ ઓડેદરા –ભાજપ
    મહેન્દ્રસિંહ ચાવડા –ભાજપ
  • વોર્ડ નં. 3
    ઉષાબેન કેશુભાઈ શીડા-ભાજપ
    બુધીબેન સરમણભાઈ કોડીયાતર –ભાજપ
    શૈલેશભાઈ પરસોત્તમ જોશી –ભાજપ
    ગાંગાભાઇ માલદેભાઈ ઓડેદરા –ભાજપ
  • વોર્ડ નં. 4
    ઇલાબેન મનસુખભાઈ શીંગરખિયા –ભાજપ
    જ્યોત્સનાબા ઇન્દ્રજીતસિંહ રાણા –ભાજપ
    દિલીપ કેશુભાઈ ઓડેદરા—ભાજપ
    પ્રશાંત ભરતભાઈ સિસોદિયા –ભાજપ
  • વોર્ડ નં. 5
    ચેતનાબેન ગીરીશભાઈ તિવારી-ભાજપ
    સોનલબેન ભરતભાઈ મૈયારીયા- ભાજપ
    હાર્દિક મુકુંદભાઈ લાખાણી-ભાજપ
    વિશાલ અશોકભાઈ બામણીયા –ભાજપ
  • વોર્ડ નં 6
    ફારુક યુસુફ સુર્યા – કોંગ્રેસ
    ભીખાભાઈ સીદીભાઈ ઢાંકેચા –કોંગ્રેસ
    રસીદાબેન દિલાવરભાઈ જોખીયા –કોંગ્રેસ
    વિજુબેન ધર્મેશભાઈ પરમાર-કોંગ્રેસ
  • વોર્ડ નં. 7
    કિશોરભાઈ બરીદુન –ભાજપ
    ભારતીબેન માવજીભાઈ જુંગી –ભાજપ
    જીવનભાઈ જુંગી –કોંગ્રેસ
    ભાનુબેન જુંગી –કોંગ્રેસ
  • વોર્ડ નં. 8
    દક્ષાબેન અશોકભાઈ ભાદ્રેચા –ભાજપ
    ગંગાબેન નાનજીભાઈ કાણકિયા –ભાજપ
    રાજેશભાઈ અરજણભાઈ લોઢારી –ભાજપ
    મનીષ કરશનભાઈ શિયાળ –ભાજપ
  • વોર્ડ નં. 9
    કૃપાબેન હિતેશભાઈ કારિયા ભાજપ
    મીતાબેન વિકાસભાઈ જોશી –ભાજપ
    ધવલભાઈ જેન્તીલાલ જોશી –ભાજપ
    સરજુભાઈ હેમતભાઈ કારિયા –ભાજપ
  • વોર્ડ નં. 10
    ગીતાબેન કાન્તીભાઈ કાણકિયા –ભાજપ
    સરોજબેન જેન્તીલાલ કક્કડ –ભાજપ
    તેજસ દિનેશચન્દ્ર ભટ્ટ –ભાજપ
    મોહનભાઈ નાગાભાઈ મોઢવાડિયા –ભાજપ
  • વોર્ડ નં. 11
    લીલાબેન લલીતભાઈ મોતીવરસ –ભાજપ
    કીર્તિબેન ચંદ્રેશભાઈ સામાણી –ભાજપ
    ભીમભાઈ કેશવભાઈ ઓડેદરા-ભાજપ
    રામભાઈ રૈયાભાઈ મકવાણા –ભાજપ
  • વોર્ડ નં. 12
    કારાવદરા વર્ષાબેન જયેશભાઈ –ભાજપ
    મધુબેન સતીશભાઈ જોશી –ભાજપ
    લાખાભાઈ ભોજાભાઈ ખુંટી –ભાજપ
    નીલેશ દયારામ જોશી –ભાજપ
  • વોર્ડ નં. ૧૩
    લીરીબેન અરજણભાઈ કારાવદરા –ભાજપ
    લાભુબેન માધવજીભાઈ મકવાણા ભાજપ
    રતિલાલ વિરમભાઇ શીંગરખિયા –ભાજપ
    ભરતભાઈ લીલાભાઈ ઓડેદરા –કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.