ETV Bharat / state

પોરબંદરના બળેજ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગ્રાન્ટમાંથી બે ઑક્સિજન કોન્સનટ્રેટર મશિન ફાળવ્યા

author img

By

Published : Jun 11, 2021, 8:43 PM IST

પોરબંદર તાલુકાના બળેજ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાની ગ્રાન્ટમાંથી બે ઑક્સિજન કોન્સનટ્રેટર મશીન ફાળવ્યા.

પોરબંદરના બળેજ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગ્રાન્ટમાંથી બે ઑક્સિજન કોન્સનટ્રેટર મશીન ફાળવ્યા
પોરબંદરના બળેજ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ ગ્રાન્ટમાંથી બે ઑક્સિજન કોન્સનટ્રેટર મશીન ફાળવ્યા

  • કોરોના કાળમાં લોકોને મદદે આગળ આવ્યા ધારાસભ્ય
  • આ મશિનનો અનેક દર્દીઓને મળશે લાભ
  • 2,000 માસ્કનું કર્યું વિતરણ

પોરબંદર: કોરોનાની મહામારીમાં અનેક સંસ્થાઓ અને રાજકિય પક્ષો અને નેતાઓ સેવા અર્થે આગળ આવી રહ્યાં છે. જેમાં પોરબંદરના ગામડાઓમાં ખાસ આરોગ્યના સાધનોની જરૂર પડતી હોય છે. કુતિયાણાના ધારાસભ્ય દ્વારા અનેક રીતે લોકોને મદદ રૂપ થઈ રહ્યાં છે ત્યારે બળેજ ગામમાં પણ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યને લાગતા સાધનોની ભેટ આપી હતી.


લોકોએ ધારાસભ્યનો આભાર માન્યો
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા પોરબંદર તાલુકાના બળેજ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે એમની ગ્રાન્ટમાંથી બે ઑક્સિજન કોન્સનટ્રેટર મશિન ફાળવી આપ્યા છે. તેમજ 2,000 માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે. આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લેવા આવતા દર્દીઓને જીવ બચાવી શકાય. આ વિસ્તારના લોકો એ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.