ETV Bharat / state

નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Jul 8, 2020, 10:55 PM IST

નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે. પ્રવાસીઓને આકર્ષવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર દેશમાં જયારે કોરોના મહામારીને કારણે છેલ્લા 3 મહિનાથી જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. આ સફારી પાર્કમાં અલગ અલગ 1500 જેટલા જાનવરો અને પક્ષીઓ લાવવામાં આવ્યા છે.

નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં ઑસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા દેશમાંથી પણ પ્રાણીઓ અહીં લાવવામાં આવ્યા છે. કોરોના વાયરસની ઈફેક્ટ સમગ્ર દેશમાં છે, ત્યારે જંગલ સફારી પાર્કમા પણ પ્રાણીઓની મેડિકલ તપાસ રેગ્યુલર કરવામાં આવી રહી છે. ખાસ કરીને વિદેશથી જે પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમ કે, અલ્પાકા લાંબા, ઇમુ, ઓસ્ટ્રેલિયન કાંગારું અને એક્ઝોટિક તથા આઇવરીમાં જે પક્ષીઓ છે, જેમનું ખાસ ધ્યાન રખવામાં આવી રહ્યું છે. ચોમાસાની ૠતુમાં પ્રાણીઓ અને પક્ષી માટે ખાસ દેખરેખ માટે અને ખાસ પક્ષીઓ અને પશુઓને ટ્રેન કરવા 200થી વધુ સ્પેશિયલ ટ્રેનર ટ્રેનિંગ આપી રહ્યાં છે.

નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવું દ્રશ્ય સર્જાયુ છે. સાથે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારીમાં પણ વિદેશી પશુ પક્ષીઓ કુદરતી વાતાવરણમાં મન મૂકી સફારી પાર્કમાં ફરી રહ્યાં છે.

નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
નર્મદામાં કુદરતી સૌંદર્ય સાથે જંગલ સફારી પાર્કમાં વિદેશી પશુપક્ષીઓ બન્યું આકર્ષણનું કેન્દ્ર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.