ETV Bharat / state

જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી

author img

By

Published : Jan 3, 2021, 3:38 PM IST

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ 375 હેક્ટર જમીનમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે જંગલ સફારી પાર્કની માટે એક નવી ખુશખબર છે. દેશી-વિદેશી ન્યજીવોને વાતાવરણ માફક આવી ગયું છે. 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી મનવામાં આવી રહ્યું છે.

નર્મદા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી
નર્મદા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી

  • જંગલ સફારી પાર્કમાં એક ખુશખબરી
  • જંગલ સફારી પાર્કમાં દેશી-વિદેશી ન્યજીવોને વાતાવરણ આવ્યું માફક
  • વન્યન્યજીવોએ બચ્ચાને જન્મ આપ્યો

નર્મદાઃ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ 375 હેક્ટર જમીનમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે જંગલ સફારી પાર્કની માટે એક નવી ખુશખબર છે. દેશી-વિદેશી ન્યજીવોને વાતાવરણ માફક આવ્યુ છે. 2021 ના વર્ષનું આગમન થઇ ગયું છે. ત્યારે પાર્કમાં દેશી-વિદેશીથી આવેલા જે વન્યજીવો આવેલા છે. તેઓને વાતાવરણ માફક આવી ગયું છે અને આ વન્ય ન્યજીવોએ બચ્ચાને જન્મ આપ્યો છે. જે બચ્ચાઓ અહીંયા વાતાવરણમાં હરી ફરી રહ્યા છે.

દેશી-વિદેશી હજારો પશુ પક્ષીઓ જંગલ સફારી પાર્કમાં આવ્યા

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ 375 હેક્ટર જમીનમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જંગલ સફારી પાર્કની અંદર વાઘને દીપડા ગેંડો તેમજ દેશી-વિદેશી હજારો પશુ પક્ષીઓ આ જંગલ સફારી પાર્કમાં છે, ત્યારે શરૂઆતના તબક્કામાં વન્યજીવોનેનો વાતાવરણ શરૂઆતમાં થોડું માફક ન આવતા તેવી પરિસ્થિતિ ઓગણી કારણે જ કેટલાક અન્ય સજીવોના મોત પણ થયા હતા, ત્યારે ધીરે ધીરે અહીંયા હવે વન્યજીવોને વાતાવરણમાં પસંદ આવી રહ્યું છે તેમ લાગી રહ્યું છે કારણ કે, ખુશ ખબર એ આવી છે કે, અહીંયા હરણથી લઈને અન્ય પ્રાણીઓએ બચ્ચાઓને જન્મ આપ્યા છે અને બચ્ચાઓ પણ અહીંયા વાતાવરણમાં ખૂબ સારી રીતે ફરી ફરી રહ્યા છે ખાસ મહત્વનું એ છે.

નર્મદા જંગલ સફારી પાર્કમાં નવા મહેમાનોનું આગમન, 2021 નું નવું વર્ષ પાર્ક માટે લાભદાયી

વન્યજીવોને સમગ્ર વાતાવરણ માફક આવ્યું

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જ 375 હેક્ટર જમીનમાં જંગલ સફારી પાર્કમાં આફ્રિકન પ્રજાતિનું છે. જે દુનિયાના સૌથી નાના વાંદર કોટન ટેપ ટેમરિન પૈકીના જેવાં છે. એના પણ વચ્ચે આવી ગયા છે અને એના નાના બચ્ચાઓ એટલા સુંદર દેખાય છે અને આ નાના બચ્ચા પીઠ પર ફરીને અંદર ફરી રહ્યા છે. જમવાનું પણ ખાઇ રહ્યા છે ત્યારે કહી શકાય કે, અહીંયા જે જંગલ સફારી પાર્ક છે ત્યાં વન્યજીવોને સમગ્ર વાતાવરણ માફક આવી ગયો છે. જેના કારણે વન વિભાગે લઈને પ્રવાસીઓ અને પ્રાણીઓમાં પણ ખુશીની લહેર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.