ETV Bharat / state

વાંકાનેરના એક ઈસમ સામે પાસા કાર્યવાહી,એક ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાયો

author img

By

Published : Mar 24, 2019, 10:30 AM IST

વાંકાનેર: લોકસભા ચુંટણી નજીક છે તેને કારણે હાલ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રવિવારે વાંકાનેર LCBની ટીમે વાંકાનેરના એક ઈસમને વડોદરા જેલમાં ધકેલ્યો છે. જયારે SOG ટીમે ગેરકાયદેસર બંદુક સાથે એક ઈસમને દબોચી લીધો છે.

સ્પોટ ફોટો આરોપી

મોરબીનીLCB ટીમે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટનું ઉલ્લંઘનકરવાના ગુન્હામાં મધ્યસ્થ જેલ વડોદરા મોકલવમાં આવ્યો છે.

જયારે લોકસભા ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો શોધી કાઢવાની સૂચનાને પગલે SOG ટીમેેપેટ્રોલિંગ દરમિયાનબાતમીને આધારે એક વ્યકિતને આર્મ્સ એક્ટ મુજબગેકરાયદેસરની બંદુક રાખવાના ગુન્હામાં ઝડપી પાડ્યો છે.આ બંન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે હાલ તપાસ હાથ ઘરી છે.

R_GJ_MRB_01_24MAR_MORBI_2_AAROPI_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_01_24MAR_MORBI_2_AAROPI_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_01_24MAR_MORBI_2_AAROPI_SCRIPT_AV_RAVI

વાંકાનેરના એક શખ્શ સામે પાસા કાર્યવાહી, એક ગેરકાયદેસર બંદુક સાથે ઝડપાયો

        લોકસભા ચુંટણી નજીક હોય ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં એલસીબી ટીમે વાંકાનેરના એક શખ્શને પાસા હેઠળ વડોદરા જેલ ધકેલ્યો છે જયારે એસઓજી ટીમે ગેરકાયદેસર બંદુક સાથે એક ઈસમને દબોચી લીધો છે  

        મોરબી એલસીબી ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના મળતા આરોપી અનિરુદ્ધસિંહ ઉર્ફે મોન્ટુભા ગંભીરસિંહ ઉર્ફે ગમભા ઝાલા રહે ખેરવા તા. વાંકાનેર વાળાને પાસા અટકાયતી હુકમ અન્વયે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરી છે

જયારે લોકસભા ચુંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો શોધી કાઢવાની સૂચનાને પગલે એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબીના ઊંટબેટ (શામપર_ ગામે પાણીના ટાંકા પાસેથી આરોપી કરીમ ફૂલ્લુંભાઈ લુંણાઈ સંધી (ઉ.વ.૩૫) રહે ઊંટબેટ વાળાને દેશી બનાવટની મઝલલોડ (જામગરી) બંદુક નંગ ૧ કિમત ૨૦૦૦ સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.