ETV Bharat / state

મોરબીમાં ટ્રેને યુવાનને અડફેટે લીધો, સારવાર દરમિયાન મોત

author img

By

Published : Jan 29, 2020, 7:48 AM IST

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નટરાજ ફાટક પાસે યુવક ટ્રેનની ઠોકરે ચડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મોરબી
મોરબી

મોરબીઃ સામાકાંઠા વિસ્તારમાં આવેલી નટરાજ ફાટક પાસે યુવક ટ્રેનના પાટા પર આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની મળતી માહિતી મુજબ, માળિયાના સરવડનો રહેવાસી વિપુલ મગનભાઈ શેરશીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન મોરબીમાં સિરામિક ફેકટરીમાં નોકરી કરતો હતો.

આ ધટના સમયે પહેલા તે પોતાના મિત્રની કારમાંથી ઉતરી અને પગપાળા નટરાજ ફાટક ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો,

આ બનાવ અંગે રેલવે પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, યુવાને માથ પર ટોપી પહેરી હોવાથી ટ્રેનનો અવાજ સંભળાયો ન હોય તેવું લાગી રહ્યું હતું અને લગભગ ચાર દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.

Intro:gj_mrb_04_train_aacident_mot_photo_av_gj10004
gj_mrb_04_train_aacident_mot_script_av_gj10004

gj_mrb_04_train_aacident_mot_av_gj10004
Body:મોરબીમાં ટ્રેનની ઠોકરે અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં મોત નીપજ્યું
         મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને પ્રાથમિક આપ્યા બાદ સારવાર આપ્યા બાદ રાજકોટ ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
         બનાવની મળતી માહિતી મુજબ માળિયાના સરવડનો રહેવાસી વિપુલ મગનભાઈ શેરશીયા (ઉ.વ.૩૭) નામનો યુવાન મોરબીમાં સિરામિક ફેકટરીમાં નોકરી કરતો તે પોતાના મિત્રની કારમાંથી ઉતરી અને પગપાળા નટરાજ ફાટક ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જે બનાવ અંગે રેલ્વે પોલીસના સુત્રોંમાંથી મળતી માહિતી મુજબ યુવાને માથે ટોપી પહેરી હોય જેથી ટ્રેનનો અવાજ સંભળાયો ના હોય તેવું લાગી રહ્યું હતું અને લગભગ ચાર દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે યુવાનના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.