ETV Bharat / state

મોરબી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

author img

By

Published : Feb 12, 2021, 5:08 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીથી લઇને જીત માટે એડીચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે. જે અંતર્ગત મોરબી ભાજપે પોતાના તમામ ઉમેદવારની યાદી જાહેર કરી છે.

મોરબી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માટે ઉમેદવારોની યાદી જાહેર કરી
મોરબી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

  • મોરબી ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
  • મોરબીની તમામ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર
  • પ્રજા માટે કામ કરે તેવા ઉમેદવારો કર્યા જાહેર

મોરબીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને રાજકીય પક્ષો દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યાદી જાહેર કરવામાં આવી છે.

મોરબી ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

પ્રજાના કામો કરે તેવા ઉમેદવારોને ટિકિટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં જિલ્લાની બેઠકો પર ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબી પાલિકા, મોરબી તાલુકા પંચાયત, મોરબી જિલ્લા પંચાયત, હળવદ તાલુકા પંચાયતની યાદી જાહેર કરવામાં આવી છે. આ અંગે જિલ્લા પ્રમુખ દુર્લભજી દેથરીયાએ જણાવ્યું હતું કે, પ્રજાના કામો કરે તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.