ETV Bharat / state

મોરબીમાં LCBની ટીમેને ઓનલાઈન ફ્રોડ સામે મળી સફળતા

author img

By

Published : Jun 18, 2019, 10:04 PM IST

મોરબીઃ શહેરના ધરમપુર ગામના વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થયું હતું જેમાં ત્રણ બેંક એકાઉન્ટમાંથી 27,100 ની રકમ ગુમાવી હતી. જે અંગે LCBની ટીમે તપાસ કરીને રકમ પરત મેળવી આપી છે.

hjyghjk

મોરબીના ધરમપુર ગામના રહેવાસી કારોડીયા રમણીકભાઈ ધનજીભાઈના અલગ-અલગ ત્રણ બેંક એકાઉન્ટમાંથી 31-03-19ના રોજ PAYTM કસ્ટમર કેરના નામે મોબાઈલમાં ડિસ્ક પીસી કનેક્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ત્રણ બેંક એકાઉન્ટમાંથી રૂ 27,100ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી.

જે બનાવ અંગે બેન્કમાંથી કોઈ પરિણામ ના મળતા ભોગ બનનારે પોલીસની મદદ માંગી હતી જે સંદર્ભે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB ,PI વી બી જાડેજાની ટીમ તપાસ હાથ ધરીને UPI ટ્રાન્ઝેકશનની માહિતી મેળવી રૂપિયા PAYTM વોલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ટેકનીકલ ટીમ દ્વારા ઓનલાઈન ફ્રોડમાં વપરાયેલ PAYTM વોલેટ ડેબીટ ફ્રીઝ કરવા અને ફ્રોડમાં ગયેલ નાણા પરત મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરીનીએ ગયેલ પુરેપુરી રકમ રૂ 27,100 રમણીકભાઈના ખાતામાં પરત અપ્યા છે. તો આ કામગીરીમાં lCB ટીમના ટેકનીકલ સેલના પીએસઆઈ એ ડી જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા અને અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ રોકાયેલ હતી

R_GJ_MRB_07_18JUN_ONLINE_FRAUD_MONEY_RECOVER_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_07_18JUN_ONLINE_FRAUD_MONEY_RECOVER_SCRIPT_AV_RAVI

મોરબીમાં ઓનલાઈન ફ્રોડમાં ગયેલી રકમ પરત મળી

        મોરબીના ધરમપુર ગામના વ્યક્તિ સાથે ઓનલાઈન ફ્રોડ થયું હોય અને ત્રણ બેંક એકાઉન્ટમાંથી ૨૭,૧૦૦ ની રકમ ગઈ હોય જે અંગે એલસીબી ટીમે તપાસ કરીને રકમ પરત મેળવી આપી છે

        મોરબીના ધરમપુર ગામના રહેવાસી કારોડીયા રમણીકભાઈ ધનજીભાઈના અલગ અલગ ત્રણ બેંક એકાઉન્ટમાંથી ૩૧-૦૩-૧૯ ના રોજ પે ટીએમ કસ્ટમર કેરના નામે મોબાઈલમાં ડિસ્ક પીસી કનેક્ટ એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ત્રણ બેંક એકાઉન્ટમાંથી રૂ ૨૭,૧૦૦ ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હોય જે બનાવ અંગે બેન્કમાંથી કોઈ પરિણામ ના મળતા ભોગ બનનારે પોલીસની મદદ માંગી હતી જે બનાવ સંદર્ભે જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ તપાસ ચલાવતી હોય જે યુપીઆઈ ટ્રાન્ઝેકશનની માહિતી મેળવી રૂપિયા પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર થયેલ હોય ટેકનીકલ ટીમ દ્વારા ઓનલાઈન ફ્રોડમાં વપરાયેલ પેટીએમ વોલેટ ડેબીટ ફ્રીઝ કરવા અને ફ્રોડમાં ગયેલ નાણા પરત મેળવવા ટેકનોલોજીનો ઉપયોગ કરીનીએ ઓનલાઈન ફ્રોડમાં ગયેલ પુરેપુરી રકમ રૂ ૨૭,૧૦૦ રમણીકભાઈના ખાતામાં પરત અપાવ્યા છે

        આ કામગીરીમાં એલસીબી ટીમના ટેકનીકલ સેલના પીએસઆઈ એ ડી જાડેજા, સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા અને અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ રોકાયેલ હતી

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩      

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.