ETV Bharat / state

માળીયા નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત

author img

By

Published : Feb 10, 2020, 12:59 PM IST

જામનગરના વૃદ્ધ દંપતીની કારને માળીયાના હરીપર ગામ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર ટ્રક સાથે અથડાતા ઇજા પામેલા દંપતીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.

કાર અને ટ્રક વચ્ચે અકસ્માત
કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

માોરબીઃ માળીયાના હરીપર ગામ પાસે કાર સાથે ટ્રક અથડાતા જામનગરના વૃદ્ધ દંપતી ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારબાદ તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.

આ બનાવની મળતી માહિતી મુજબ, જામનગરના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે રહેતા હસનશા અબ્દુલશા શાહમદાર (ઉ.૬૨) અને તેમના પત્ની બાનુંબેન હસનશા શાહમદાર (ઉ.૫૨) પોતાની કાર લઈને જતા હતા, તે દરમિયાન માળીયા મિયાણાના હરિપર ગામની ગોળાઈ પાસેથી પસાર થતા તેમની કાર ટ્રક સાથે અથડાતા કારમાં સવાર દંપતીને ગંભીર ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જ્યાં બાનુંબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:gj_mrb_01_maliya_truck_car_aacident_photo_av_gj10004
gj_mrb_01_maliya_truck_car_aacident_script_av_gj10004

gj_mrb_01_maliya_truck_car_aacident_av_gj10004
Body:માળીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, મહિલાનું મોત
જામનગરના વૃદ્ધ દંપતીની કારને માળીયાના હરીપર ગામની ગોળાઈ પાસે અકસ્માત નડ્યો હતો.જેમાં કાર ટ્રક સાથે અથડાતા ઇજા પામેલા દંપતીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં આજે સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું હતું.
બનાવની મળતી વિગત મુજબ જામનગરના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે રહેતા હસનશા અબ્દુલશા શાહમદાર (ઉ.૬૨) અને તેમના પત્ની બાનુંબેન હસનશા શાહમદાર (ઉ.૫૨) પોતાની કાર લઈને જતા હોય દરમિયાન માળીયા મિયાણાના હરિપર ગામની ગોળાઈ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ટ્રક સાથે અથડાતા કારમાં સવાર દંપતીને ગંભીર ઈજા થતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં બાનુંબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ નાગે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.