ETV Bharat / state

મહેસાણા પાલિકામાં ઉમેદવાર પદંગીમાં ભાજપે નિયમોને અવગણ્યા

author img

By

Published : Feb 13, 2021, 2:11 PM IST

મહેસાણામાં નગરપાલિકાની ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 11 વોર્ડ માટે 44 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે મહેસાણા નગરપાલિકા માટે વોર્ડ વાઇસ 44 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 44 પૈકી 18 પટેલ ઉમેદવારો છે.

મહેસાણા પાલિકામાં ઉમેદવાર પદંગીમાં ભાજપે નિયમો ને અવગણ્યા
મહેસાણા પાલિકામાં ઉમેદવાર પદંગીમાં ભાજપે નિયમો ને અવગણ્યા

  • મહેસાણા પાલિકામાં ઉમેદવાર પદંગીમાં ભાજપે નિયમોને અવગણ્યા
  • ઉપપ્રમુખ અને મહામંત્રીના પત્નીને ટિકિટ અપાઈ
  • કાર્યાલયના કર્મચારીની પત્નીને ટિકિટ અપાઈ

મહેસાણા: ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 11 વોર્ડ માટે 44 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કરેલી ઘોષણા બાદ પણ ભાજપ સંગઠનના હોદ્દેદારોના સબંધીઓને ટિકિટ આપવામાં આવી છે. 8 પૂર્વ નગરસેવકોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ નગરપતિ નવીન પરમારની ટિકિટ કપાઈ છે.

ભાજપનો ગઢ એવા વોર્ડ નંબર 9 માં 3 સહિત અન્ય વોર્ડના મળીને 8 નામો રિપીટ

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 9 માં ત્રીજીવાર જનક બ્રહ્મભટ્ટનું નામ ઉમેદવારી માટે નક્કી કરાયું છે. જ્યારે કૈલાશબેન પટેલ અને કૌશિક વ્યાસ પણ આ વખતે રિપીટ થયા છે. વોર્ડ નંબર 3 માં કોકિલાબેન ચાવડા, વોર્ડ નંબર 4 માં રાજબા વાઘેલા, વોર્ડ નંબર 6 માં કીર્તિ પટેલ, વોર્ડ નંબર 8 માં કાન્જી દેસાઈ અને વોર્ડ નંબર 11 માં કનુ પટેલનું નામ રિપીટ કરાયું છે.

  • ભાજપે મહેસાણા નગરપાલિકા માટે વોર્ડ વાઇસ 44 ઉમેદવારો જાહેર કર્યા, 44 પૈકી 18 પટેલ ઉમેદવારો

    વોર્ડ 1
  • સુશીલાબેન વિશાલસિંહ ઠાકોર
  • કોકિલાબેન પંકજભાઈ પટેલ
  • મુકેશભાઈ અરવિંદભાઈ સોલંકી
  • ડો.એમ.એન.પટેલ

    વોર્ડ 2
  • સુશીલાબેન કેશવભાઈ પરમાર
  • હસુમતીબેન સુરેશભાઈ ચૌહાણ
  • ભવાનીસિંહ રમેશચંદ્ર પ્રિન્સ
  • પિંકેશભાઈ રામજીભાઈ ચૌધરી


    વોર્ડ 3
  • વણીતાબેન મયુરકુમાર પટેલ
  • દીપકભાઈ પ્રહલાદભાઈ પટેલ
  • દીપકભાઈ રણછોડભાઈ ચૌધરી


    વોર્ડ 4
  • પ્રેમીલાબેન રજનીકાંત સોજલિયા
  • રાજબા બળદેવસિંહ વાઘેલા
  • સંજયભાઈ પ્રવિનચંદ્ર બ્રહ્મભટ
  • કમલેશભાઈ લાભશંકર જાની


    વોર્ડ 5
  • શીતલબેન ચંદનસિંહ રાઠોડ
  • અસ્મિતાબેન અલ્પેશભાઈ પટેલ
  • રાકેશભાઈ ભોળાભાઈ પટેલ
  • પ્રહલાદભાઈ જેસંગભાઈ પટેલ


    વોર્ડ 6
  • રંજનબેન વિષ્ણુભાઈ પ્રજાપતિ
  • વર્ષાબેન મુકુંદભાઈ પટેલ
  • કીર્તિભાઈ શંકરલાલ પટેલ
  • રમેશભાઈ નરસિંહભાઈ પટેલ


    વોર્ડ 7
  • મિત્તલબેન હર્ષદભાઈ પ્રજાપતિ
  • આશાબેન રાજકુમાર પટેલ
  • રાજેશ પરષોત્તમભાઈ પટેલ
  • અશોકભાઈ દ્વારકાદાસ પટેલ


    વોર્ડ 8
  • મધુબેન યોગેન્દ્રભાઈ ગોસ્વામી
  • નીતાબેન દશરથભાઈ પટેલ
  • વિનોદ શિવરામદાસ પ્રજાપતિ
  • કાનજીભાઈ જુગાભાઈ દેસાઈ


    વોર્ડ 9
  • સોનિયાબેન વિમાલભાઈ શાહ
  • કૈલાશબેન મફતલાલ પટેલ
  • જંકભાઈ ગોવિંદભાઇ બ્રહ્મભટ્ટ
  • કૌશિકભાઈ હીરાલાલ વ્યાસ


    વોર્ડ 10
  • આશાબેન રમેશચંદ્ર ભીલ
  • કપિલબેન કિરણસિંહ ઠાકોર
  • ઋષિરાજ વિરચંદભાઈ પરમાર
  • સલીમભાઈ નૂરમહમદ વોરા


    વોર્ડ 11
  • ભારતીબેન પંકજભાઈ ઠાકોર
  • સેજલબેન રાજીવભાઈ પટેલ
  • દેવેશભાઈ અશોકભાઈ પટેલ
  • કનુભાઈ મધવલાલ પટેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.