ETV Bharat / state

લુણાવાડામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન

author img

By

Published : Aug 3, 2019, 7:03 AM IST

મહિસાગર રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મહીસાગર જિલ્લા કલેક્ટર આર બી બારડની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતુ

લુણાવાડામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન

રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ માસમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે ,જિલ્લા કલેકટર આર બી બારડની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન જિલ્લા પંચાયતના હોલમાં કરવામાં આવ્યું હતુ. આ તકે જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, આશા વર્કર બેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહિલાઓને દીકરીઓના લાલન પાલન કેવી રીતે કરવું જોઈએ, અને મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે તેના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત બહેનોને દીકરો દીકરી એક સમાન વિશે માહિતી આપતો પપેટ શો આ તકે બતવામાં આવ્યો હતો.

લુણાવાડામાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલનનું આયોજન,etv bharat
Intro:
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા શશક્તિ કરણ પખવાડિયાનું આયોજન કરવા માં આવ્યું છે જેના ભાગ રૂપે આજરોજ મહીસાગર જિલ્લા ના લુણાવાડા માં મહીસાગર જિલ્લા કલેક્ટર આર બી બારડ ની અધ્યક્ષતા માં બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું.

Body:રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે આ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મહીલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંગેના વિસ્તૃત આયોજન મુજબ આજ રોજ બેટી બચાવો બેટી પઢાવો મહિલા સંમેલન નું આયોજન મહીસાગર જિલ્લા પંચાયતના હોલમાં મહીસાગર જિલ્લા કલેકટર આર બી બારડની અધ્યક્ષતામાં જિલ્લાના આરોગ્ય વિભાગ ના અધિકારીઓ, આશા વર્કર બેનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓની હાજરીમાં યોજાયું જેમાં સેક્સ રેંસિયો વધારવા અને મહિલાઓ ને દીકરીઓના લાલન પાલન કેવી રીતે કરવું જોઈએ અને મહિલાઓ કેવી રીતે આગળ વધી શકે તેના વિશે ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત બહેનોને દીકરો દીકરી એક સમાન વિશે માહિતી આપતો પપેટ શો બતવામાં આવ્યો હતો.
બાઈટ:- આર.બી.બારડ - જિલ્લા કલેકટર - મહિસાગરConclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.