ETV Bharat / state

લુણાવાડા ખાતે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના પ્રચાર રથને પ્રસ્થાન કરાયો

author img

By

Published : Jul 10, 2019, 5:16 AM IST

મહિસાગર : લુણાવાડા ખેડૂતોના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અમલમાં મૂકી છે. આ યોજનાની મહિસાગર જિલ્લાના ખેડૂતોને જાણકારી મળે તેવા શુભ ઉદ્દેશથી જિલ્લા પંચાયત, મહિસાગર, લુણાવાડા ખાતેથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના પ્રચાર રથને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ સેવકના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

લુણાવાડા ખાતે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના પ્રચાર રથને પ્રસ્થાન કરાયો

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના પ્રચાર રથ મહિસાગર જિલ્લાના વિવિધ તાલુકાના ગામડાઓમાં પરિભ્રમણ કરશે. જેથી આ યોજનાની જાણકારી મેળવવા જિલ્લાના ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ તકે ખેતીવાડી અધિકારી સુમિત પટેલ તેમજ અન્ય અધિકારીઓ તેમજ ખેતિવાડી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના પ્રચાર રથને પ્રસ્થાન
પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના પ્રચાર રથને પ્રસ્થાન
Intro:GJ_MSR_02_9-JULY-19_FASAL VIMA YOJANA_RATH_SCRIPT_PHOTO 2_RAKESH

લુણાવાડા ખાતે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના પ્રચાર રથને પ્રસ્થાન કરાયો.

ફસલ વિમા યોજનાની જાણકારી મેળવવા ખેડૂતોને અનુરોધ કરાયો

લુણાવાડા,

    ખેડૂતોના કલ્યાણ અર્થે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અમલમાં મૂકી છે. આ યોજનાની મહિસાગર જિલ્લાના ખેડૂતોને જાણકારી મળે તેવા શુભ ઉદ્દેશથી જિલ્લા પંચાયત, મહિસાગર, લુણાવાડા ખાતેથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના પ્રચાર રથને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ સેવકના હસ્તે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના પ્રચાર રથ મહિસાગર જિલ્લાના વિવિધ તાલુકાના ગામડાઓમાં પરિભ્રમણ કરશે જેથી આ યોજનાની જાણકારી મેળવવા જિલ્લાના ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યક્રમ
પ્રસંગે ખેતીવાડી અધિકારી સુમિત પટેલ તેમજ અન્ય અધિકારીઓ તેમજ ખેતિવાડી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.