ETV Bharat / state

વિરપુરના ડેભારી ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

author img

By

Published : Apr 7, 2019, 4:03 AM IST

મહીસાગર : જિલ્લાના ડેભારી ગામમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. વિરપુર તાલુકાનાં ડેભારી ગામે અચાનક એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મકાનમાં રહેલો સમાન બળીને ખાખ થયો હતો. આગને કાબુમાં કરવા ફાયર બ્રિગેડ સુવિધા ન મળતા ગ્રામજનોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.

સ્પોર્ટ ફોટો

વિરપુરના ડેભારી ગામના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરનો તમામ સમાન નષ્ટ થયો હતો. ગ્રામજનોના જણાવ્યું હતુ કે, વિરપુર તાલુકાને ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી. તેના માટે સાંસદ, ધારાસભ્યને અને અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ આ બાબતે કોઈ સકારાત્મક પરિણામ મળ્યું ન હતુ. જેથી આજે ફરી આ ઘટના બની હતી. જો ફાયર બ્રિગેડની સુવિધા હોત તો આજે આ આગને કાબૂમાં લઈ શકાત. ડેભારીના ગ્રામજનોની હિમ્મતના કારણે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.

fire
R_GJ_MSR_02_6-APRIL-19 _SHORT SARKIT-AAG_SCRIPT_VIDEO_RAKESH

                                વિરપુરના ડેભારી ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી
 
         મહીસાગર
 જિલ્લાના ડેભારી ગામમાં આજે  શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગવાની ઘટના બની હતી. વિરપુર 
તાલુકાનાં ડેભારી ગામે આજે અચાનક એક મકાનમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતા મકાનમાં રહેલ સમાન નષ્ટ 
થવા પામ્યો હતો. આગ લાગી ત્યારે આગને કાબુમાં કરવા 
ફાયર બ્રિગેડ સુવિધા ન મળતા ગ્રામજનોએ 
આગ હોલવવાનો
 પ્રયાસ કરી આગ કાબુમાં કરી હતી. 
     મળતી વિગત અનુસાર વિરપુરના ડેભારી ગામે આજે એક મકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગતા ઘરનો 
તમામ સમાન નષ્ટ થયો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ વિરપુર તાલુકાને ફાયર બ્રિગેડની વ્યવસ્થા નથી તેના 
 માટે સાંસદ સભ્ય,ધારા સભ્યને અને અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે કોઈ સકારાત્મક પરિણામ મળ્યું
નથી. જેથી આજે આ ઘટના બનવા પામી છે. જો ફાયર બ્રિગેડની સુવિધા હોત તો આજે આ આગને કાબૂમાં લઈ શકાત. ડેભારીના
 ગ્રામજનોની હિમ્મતના કારણે આ આગને હોલવવામાં સફળતા મળી છે.
બાઈટ :- સ્થાનિક ગ્રામજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.