ETV Bharat / state

લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ

author img

By

Published : Jan 24, 2020, 7:58 PM IST

etv
લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે અને મહીસાગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા કલા મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો. લુણાવાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.

મહીસાગરઃ રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને જે અંતર્ગત મહિસાગર જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા પણ મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો પ્રારંભ

સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની 23 જેટલી કૃતિઓ અને વિવિધ વયજૂથમાં 360થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓ વકતૃત્વ, નિબંધ, ચિત્રકામ, ગરબા, લોકગીત, ભજન, ભરત નાટ્યમ, તબલાં, હાર્મોનિયમ, એકપત્રીય અભિનય, લોકનૃત્ય, સમુહગીત વગેરેમાં તેમની પ્રતિભાને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

Intro:
લુણાવાડા:-
રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે અને મહિસાગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ લુણાવાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો
Body:રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કલામહાકુંભનું આયોજન કરવામાં આવે છે અને જે અંતર્ગત મહિસાગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ મહીસાગર જિલ્લા ઇન્ચાર્જ કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલામહાકુંભનો પ્રારંભ દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. Conclusion:આ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાની 23 જેટલી કૃતિઓ અને વિવિધ વયજૂથમાં 360 થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કલાઓ વકતૃત્વ, નિબંધ, ચિત્રકામ, ગરબા, લોકગીત, ભજન, ભરત નાટ્યમ, તબલાં, હાર્મોનિયમ, એકપત્રીય અભિનય, લોકનૃત્ય, સમુહગીત વગેરેમાં તેમની પ્રતિભાને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી.

બાઈટ -- જીજ્ઞેશભાઈ સેવક (ધારાસભ્ય લુણાવાડા)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.