ETV Bharat / state

Cold Wave in Gujarat 2021: રાજ્યમાં તાપમાનનો લઘુતમ પારો ઉપર ચડ્યો

author img

By

Published : Dec 27, 2021, 1:11 PM IST

રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ઉપર (Cold Wave in Gujarat 2021)ચડયો હતો.રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 15.9 ડિગ્રી પર તાપમાન(cold snap in the districts has subsided ) અટકયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 13 ડિગ્રીથી 18 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન(Rise in temperature in the state) નોંધાયું છે.તો ગાંધીનગર ખાતે સૌથી ઓછું લઘુતમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું છે. કચ્છ જિલ્લામાં 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

Cold Wave in Gujarat 2021: રાજ્યમાં તાપમાનનો લઘુતમ પારો ઉપર ચડ્યો
Cold Wave in Gujarat 2021: રાજ્યમાં તાપમાનનો લઘુતમ પારો ઉપર ચડ્યો

કચ્છઃ રાજ્યમાં હાલ તાપમાનનો પારો ઉંચો(Cold Wave in Gujarat 2021) ચડ્યો છે. હાલ જ્યારે દર વર્ષે ગુજરાતમાં વધુ ઠંડી અનુભવ થવો જોઈએ તેની જગ્યાએ હાલ તમામ જિલ્લાઓમાં છેલ્લાં થોડાંક દિવસોથી પવનની (cold snap in the districts has subsided )ગતિ મંદ પડી હોવા ઉપરાંત ઝાકળવર્ષા થતા લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડ્યો છે અને હાડ થીજવતી ઠંડી વચ્ચે લોકોને ગરમીનો (Rise in temperature in the state) અહેસાસ થયો હતો.તો કચ્છ જિલ્લામાં 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

જિલ્લાઓમાં 13 ડિગ્રીથી 18 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન

રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ઉપર(Rise in temperature in the state) ચડયો હતો. રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 15.9 ડિગ્રી પર તાપમાન અટકયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 13 ડિગ્રીથી 18 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે.તો ગાંધીનગર ખાતે સૌથી ઓછું લઘુતમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું છે.ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં (Seasonal rainfall forecast in the state)માવઠું થવાની શક્યતા છે.

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

જિલ્લાતાપમાન
અમદાવાદ14.5
ગાંધીનગર 13.0
રાજકોટ18.0
સુરત 18.2
ભાવનગર16.4
જૂનાગઢ17.0
બરોડા15.0
નલિયા15.9
ભુજ18.0
કંડલા17.8

આ પણ વાંચોઃ Overspeed Vehicle Drivers : વાહન ઓવરસ્પીડમાં ચલાવતા ઝડપાશો તો થશે મોટી કાર્યવાહી, જાણો નવો નિયમ...

આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, એક જ દિવસમાં 177 કેસો નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.