ETV Bharat / state

ભુજમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી

author img

By

Published : Jun 27, 2019, 10:04 AM IST

Updated : Jun 27, 2019, 2:33 PM IST

ભુજઃ તાલુકાના માધાપર ખાતે આંતરરાષ્ટ્રીય માદક પ્રદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જેમા નશાબધી અને આબકારી,પોલીસ વિભાગ,સમાજ સુરક્ષા,જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને MSV હાઈસ્કુલ માધાપર એમ કુલ 5 સંસ્થા દ્વારા આ આયોજન કરાયું હતું.

55

જિલ્લા કાનુની સેવા મંડળના ન્યાયાધિશ બી.એન. પટેલે ઉપસ્થિત સૌ કોઈને સમાજમાં પોતાની જવાબદારી નિભાવવાની હાકલ કરીને ખાસ કરીને વિધાર્થીઓ સમાજમાં અને પોતાના કુટુંબમાં વ્યસન મુકિત માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.પી. રોહાડિયાએ સમાજમાં કઈ રીતે વ્યસન બદી બની ગયું છે,અને સમાજ એકસાથે કઈ રીતે વ્યસન મુકિત પર કામ કરી શકે. સમાજમાંથી વ્યસન મુકિત માટે થતા પ્રયાસો અને તેની સફળતા વિશે જણાવ્યુ હતું.

આંતરરાષ્ટ્રીય માદક પ્રદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય માદક પ્રદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી

નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલે વિધાર્થીઓને ડ્રગ્સ વિરોધી કાયદા અને પોલીસ સહિતના વિભાગો તરફથી કડક કાર્યવાહી વિશે જણાવ્યું હતું. નશાબંધી અને આબકારી વિભાગ તરફથી કે.એન ભોજકે સૌ કોઈને આવકાર્યા હતા અને આભારવિધી કરી હતી. પી.આઈ એમ. જે જલુ,નશાબંધી પીઆઈ એસ.વી.પટ્ટણી. શાળાના આચાર્ચ શ્રી પાઠક ઉપસ્થિત રહયા હતા.

R GJ KTC 04 26JUNE KUTCH DRUGS DAY SCRTIP PHOTO RAKESH 

LOCAIOTN- BHUJ 
DATE 26 JUNE 


ભુજ તાલુકાના માધાપર ખાતે આજે આંતરરાષ્ટ્રીય માદક પ્રદાર્થ અને ગેરકાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  નશાબધી અને આબકારી, પોલીસ વિભાગ, સમાજ સુરક્ષા,  જિલ્લા કાનુની  સેવા સત્તા મંડળ અને એમએસવી હાઈસ્કુલ માધાપર એમ કુલ્લ પાંચ સંસ્થા  દ્વારા આ આયોજન ગોઠવાયું હતું.   

જિલ્લા કાનુની સેવા મંડળના ન્યાયાધિશ  બી એન પટેલે ઉપસ્થિત સૌ કોઈને  સમાજમાં પોતાની  જવાબદારી નિભાવવાની હાકલ કરીને ખાસ કરીને વિધાર્થીઓ સમાજમાં અને પોતાના કુટુંબમાં વ્યસન મુકિત માટે કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ. પી. રોહાડિયાએ સમાજમાં કઈ રીતે વ્યસન બદી બની ગયું છે અને સમાજ એકસાથે કઈ રીતે વ્યસન મુકિત પર કામ કરી શકે. સમાજમાંથી વ્યસન મુકિત માટે થતા પ્રયાસો અને તેની સફળતા વિશે જણાવ્યુ હતું.  નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે  વિધાર્થીઓને ડ્રગ્સ વિરોધી કાયદા અને પોલીસ સહિતના વિભાગો તરફથી કડક કાર્યવાહી વિશે જણાવ્યું હતું. નશાબંધી અને આબકારી વિભાગ તરફથી કે. એન ભોજકે સૌ કોઈને આવકાર્યા હતા અને આભારવિધી કરી હતી.  પીઆઈ એમ. જે જલુ, , નશાબંધી પીઆઈ એસ. વી. પટ્ટણી. શાળાના આચાર્ચ શ્રી પાઠક ઉપસ્થિત રહયા હતા.  સંચાલન શાળાના શિક્ષક  મહેશ ઝાલાએ કર્યું હતું
Last Updated :Jun 27, 2019, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.