ETV Bharat / state

માળીયા હાટીના જુથળમાંથી યુવાનનો કોહવાલેયી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Jan 26, 2020, 10:24 AM IST

જૂનાગઢના માળીયા હાટીના ગામમાં વાડીના કુવામાંથી એક યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.

Junagadh
જૂનાગઢ

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીનાના જુથળ ગામના રામવાવના પાટીયા પાસે વાડીના કુવામાંથી યુવાનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વાડી માલીકને કુવામાં મૃતદેહ તરતો હોવાનું સામે આવતા વાડી માલીક દ્રારા માળીયા હાટીના પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કુવામાંથી બહાર કાઢી જામનગર પોસ્ટમોર્ટમ અર્થે મોકલવા આવ્યો હતો.

યુવાનનો કોહવાલેયી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
માળીયા હાટીનાના જુથળ ગામે રામવાવના પાટીયા પાસે એક વાડીના કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વાડીના માલીકને કુવામાં તરતો મૃતદેહ જોઇ માળીયા હાટીના પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા પ્રથમ માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ કોહવાયેલી હાલતમાં જણાતા તેને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ છે.

વધુ મળતી માહિતી મુજબ આ યુવાન માળીયા હાટીનાનો જુથળ ગામનો વતની દિપક ચીનાભાઇ વાજા નામનો હોવાનું ખુલ્યું હતું, ત્યારે આ યુવાન કયારે અને કયા કારણોસર કુવામાં પડયો જેની વધુ તપાસ માળીયા હાટીના પોલીસ ચલાવી રહી છે.

Intro:Maliya hatinaBody:એંકર

જુનાગઢ માળીયા હાટીના ના જુથળ ગામના રામવાવ ના પાટીયા પાસે એક વાડીના કુવામાંથી એક યુવાનની કોહવાયેલ લાશ મળી

વાડી માલીકને કુવામાં લાશ તરતી હોવાનું સામે આવતા વાડી માલીક દવારા માળીયા હાટીના પોલીશને જાણ કરાય

પોલીશે આવીને આ લાશને કુવામાંથી કાઢી જામનગર પી એમ માટે મોકલવા આવી

આજે માળીયા હાટીનાના જુથળ ગામે રામવાવા ના પાટીયા પાસે એક વાડીના કુવામાંથી યુવકની લાશ મળી આવી હતી વાડી માલીકને કુવામાં તરતી લાશ જોઇ માળીયા હાટીના પોલીશને જાણ કરતાં પોલીશ ઘટના સ્થળે આવીને લાશને કુવામાંથી કઢાવતાં આ લાશ કોહવાયેલી હાલતમાં જણાતા પ્રથમ માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી પરંતુ અતિ કોહવાયેલી હાલતમાં જણાતા તેને જામનગર ખાતે પી એમ માં મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે
જાણવા મળતી વિગત મુજબ આ યુવાન માળીયા હાટીનાનો જુથળ ગામનો વતની દિપકભાઇ ચીનાભાઇ વાજા નામનો હોવાનું ખુલ્યું હતું ત્યારે આ યુવાન કયારે અને કયા કારણોસર કુવામાં પડયો જેની વધુ તપાસ માળીયા હાટીના પોલીશ ચલાવી રહી છે સંજય વ્યાસ જુનાગઢ
Conclusion:એંકર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.