ETV Bharat / state

ખંભાળીયા: બીટ કોઈન કેસ ચર્ચિત નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ

author img

By

Published : Nov 29, 2019, 4:59 PM IST

Updated : Nov 29, 2019, 10:03 PM IST

જામનગર: ખંભાળીયાથી બીટ કોઈનના કારણે ચર્ચામાં આવેલા નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. પોતાની કાર લઈ નિશા જામનગર આવી રહી હતી. જે દરમિયાન આરાધના ધામ પાસે અજાણ્યા શખ્સોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેમના માથા પર ગંભીર ઇજાઓથી થઇ છે. 108થી તેમણે ખંભાળિયા હોસ્પિટલમાં સારવારમાં માટે ખસેડવામાં આવ્યા છે.

jamnagar
etv bharat

અગાઉ જામનગરમાં વાલકેશ્વરીમાં ગોકુલ હોસ્પિટલ પાસે એક અજાણ્યા શખ્સે પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે નિશાએ રક્ષણ અને હથિયારના લાઇસન્સની માગણી કરી હતી.

ખંભાળીયા: બિટકોઈન કેસ ચર્ચિત નિશા ગોંડલિયા પર બે રાઉન્ડ ફાયરિંગ

ઉલ્લખનીય છે કે, બીટ કોઇન કેસમાં જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના કેટલાક ખુલાસાને લઇને નિશા ગોંડલિયા ચર્ચામાં આવી હતી.

જામનગરની બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર બે રાઉન્ડ ફાયરિંગ
જામનગરની બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર બે રાઉન્ડ ફાયરિંગ
Intro:Gj_jmr_03_nisha_firing_7202728_mansukh

જામનગરની નિશા ગોંડલીયા પર ફાયરિંગ....કાર રોકી બે રાઉન્ડ ફાયરિંગ...માથાના ભાગે ગંભીર ઇજા.....

જામનગર: બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા પર ફાયરિંગની ઘટના સામે આવી છે..... ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે ફાયરિંગની ઘટના બની છે.. ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બીટ કોઈન પ્રકરણ માં નિશા ગોંડલીયા ફરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.... ખંભાળીયાથી પોતાની કાર લઈ જામનગર આવી રહી હતી એ સમયે આરાધનાધામ પાસે ત્રણ થી ચાર જેટલા શખ્સો આવી કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેના માથા પર ગંભીર ઇજાઓ હુમલો કરવામાં આવ્યો છે નીશા ગોંડલીયા ૧૦૮ મારફતે ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર લેવા રવાના કરવામાં આવી છે....

ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગર માં વાલકેશ્વરીમાં ગોકુલ હોસ્પિટલ પાસે એક અજાણ્યો શખ્સ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.....જામનગરનો ભુમાફીયો જયેશ પટેલ વિરુદ્ધ થોડા દિવસ પહેલા જ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું....અને નિશાએ રક્ષણ અને હથિયારના લાઇસન્સની માંગણી કરી હતી.....


Body:MansukhConclusion:Jamngar
Last Updated : Nov 29, 2019, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.